આવી રીતે કામ કરશે સેવા
- ટ્રાન્સપોર્ટ ઓફિસર્સના કહેવા પ્રમાણે, નવી સર્વિસથી ડીએલ (ડ્રાઈવિંગ લાઈસન્સ) તથા RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)ના વેરિફિકેશનમાં ખૂબ જ મદદ મળશે.
- વ્હિકલ ડ્રાઈવરના મોબાઈલ કે સ્માર્ટ ફોન મારફત લાઈસન્સ કે આરસી બુકનું સ્પોટ વેરિફિકેશન કરી શકાશે.
- ટ્રાફિક પોલીસ ઓફિસર કે આરટી ઓફિસર એપ દ્વારા 'નેશનલ રજિસ્ટ્રી ઑફ વ્હીકલ એન્ડ ડ્રાઈવર' સાથે સરખાવશે.
- ચકાસણી દરમિયાન કોઈ ગેરરીતિ કે ખામી જણાશે તો એપ દ્વારા દંડ પણ વસૂલી શકાશે.
- ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી તથા આઈટી મિનિસ્ટર આ સર્વિસને લોન્ચ કરશે.
- સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોવાના કારણે દિલ્હી તથા તેલંગાણામાં આ સેવાને પ્રાથમિક રીતે લોન્ચ કરવામાં આવશે.
- હાલ આ બંને રાજ્યોમાં પોલીસ દ્વારા ઈ-ચલાણ ફટકારવામાં આવે છે.

શું છે ડિજિલૉકર ?
- ડિજિલૉકરની મદદથી વપરાશકર્તા તેના ડૉક્યુમેન્ટ્સ એક સ્થળે સલામત રીતે સ્ટોર કરી શકે છે.
- ડિજિલૉકર મેળવવા માટે આધાર કાર્ડ તથા તેની સાથે જોડાયેલા મોબાઈલ નંબરની જરૂર રહેશે.
Tags
Gujarati News