Skip to main content

Posts

Recent posts

જિયો ફાઇબરની સરપ્રાઇઝ ગિફ્ટ, 2 મહિના સુધી મળશે મફત સર્વિસ

રિલાયન્સ જિયો ગીગાફાઇબરના કોર્શિયલ લોંચિંગમાં હવે ફક્ત એક જ સપ્તાહ બાકી રહી ગયો છે. આગામી 5 સપ્ટેમ્બરથી ગીગાફાઈબરની સેવાઓ ગ્રાહકો સુધી પહોંચવાનું શરુ થઈ જશે. કંપની જિયો ગીગાફાઇબરના પ્લાનને લોન્ચ ઓફર તરીકે રોલઆઉટ કરશે જેમાં અનેક ફ્રી બેનિફિટ્સ આપે તેવી શક્યતા છે. અમારા સહોયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ટેક વેબસાઇટ ગેજેટ્સ નાઉને સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ જિયોફાઇબર પ્રીવ્યૂ કસ્ટમર્સને એક સ્પેશિયલ સરપ્રાઇઝ ઓફર આપી શકે છે. જેમાં ગ્રાહકોને નવા ગ્રાહકોની સરખામણીએ વધારે વધારે બેનિફિટ મળી શકે છે. આવો જાણીએ શું છે આ ખાસ ઓફર
આ સ્પેશિયલ ઓફર અંતરગ્ત કંપની બધા જ જિયો પાઇબર પ્રીવ્યુ કસ્ટમર્સને ઓછામાં ઓછા પહેલા બે મહિના જિયો ફાઇબરની સર્વિસબિલકુલ ફ્રીમાં આપશે. જેનો સીધો અર્થ છે હાલના જિયો ફાઇબર ટૂ ધ હોમ સબસ્ક્રાઇબર્સ જિયો ગીગાફાઇબરના કોમર્શિયલ લોન્ચ બાદ મળનાર હોમ બ્રોડબેન્ડ સર્વિસ માટે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલું જ નહીં યુઝર્સે કનેક્શન લેતી વખતે આપેલ રુ. 2500ની સિક્યોરિટી ડિપોઝિટ પણ ગમે ત્યારે રિફંડ કરાવી શકે છે. રિફંડ માટે કંપની આવા ગ્રાહકોને કોઈ નિયમ નહીં રાખે. આ સાથે જ સૂત્રોએ જણાવ્યું ક…

अब रिचार्ज करने में होगी आसानी, Jio sarathi

नया डिजिटल असिस्टेंट यूजर्स को गाइड करेगा, जिससे वे आसानी से ऑनलाइन रिचार्ज कर सकें। तो चलिए जानते हैं कैसे रिचार्ज करने में यूजर्स की मदद करेगा सारथी डिजिटल असिस्टेंट...


जियो सारथी असिस्टेंट के जरिए यूजर्स को स्टेप-बाई-स्टेप रिचार्ज करने की प्रक्रिया की जानकारी दी जाएगी। यह असिस्टेंट यूजर्स को बताएगा कि उन्हें कहां और कैसे अपने क्रेडिट या डेबिट कार्ड की जानकारी दर्ज करनी है। यूजर्स के लिए शुरुआत में इसे हिंदी और अंग्रेजी भाषा में पेश किया गया है। जल्द ही कंपनी इसे 12 क्षेत्रीय भाषाओं के साथ सपॉर्ट के साथ भी लॉन्च करेगी।
वॉइस बेस्ड दिशा-निर्देश पाने के लिए जियो यूजर्स को सबसे पहले इस फ्लोटिंग असिस्टेंट पर टैप करना होगा, जिसके बाद उन्हें रिचार्ज और भुगतान के बारे में गाइड किया जाएगा। ऐसे में जो यूजर्स डिजिटल पेमेंट की प्रक्रिया को मुश्किल समझकर ऑनलाइन रिचार्ज करने से हिचकिचाते हैं, उनके लिए यह मददगार साबित होगा।30 હજારથી પણ ઓછી કિંમતના સ્માર્ટ TV, જુઓ તેનું લિસ્ટ

Mi LED TV 4A Pro 43 inch

આ ટીવીની કિંમત 22,999 રૂપિયા છે. 43 ઈંચના આ ટીવીમાં HD ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ટીવીમાં 1 જીબી રેમ અને અને 8 જીબીનો સ્ટોરેજ આપવામાં આવ્યો છે. આ ટીવીમાં ગૂગલ વોઈસ સર્ચ ઓપ્શન પણ છે. આ ટીવીમાં DTS-HD ઓડિયો સહિત 20Wના સ્પીકર્સ લગાડવામાં આવ્યા છે. ખરીદવા માટે અહીં ક્લિક કરો : ખરીદો 
થૉમસન UD9 40 ઈંચનું 4K LED TV

આ ટવીની કમત 29,999 પયા છે અને તેમાં 1 બીની રેમ સહત 8 બીનો ટોરેજ આપવામાં આયો છે. આ ટવીમાં 4K સહત 50 ચની LED ન આપવામાં આવી છે. આ ટવીમાં 20Wના પીકસ લગાડવામાં આયા છે.
ખરીદવા માટે અહીં ક્લિક કરો : ખરીદો 

Vu પિક્સેલાઈટ 50 ઈંચનું 4K LED TV 


આ ટીવીની કિંમત 28,999 રૂપિયા છે. Vuના પિક્સેલાઈટ મૉડલમાં 4Kસહિત 50 ઈંચનો LED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ટીવી ડ્યૂલ કોર પ્રોસેસર પર ચાલે છે.આ ટીવીમાં 1 જીબી રેમ અને 4 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યા છે. આ ટીવીમાં 1 જીબી રેમ અને 4 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યા છે. ખરીદવા માટે અહીં ક્લિક કરો :ખરીદો 

સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ

અમરેલીના બાબરા, કુકાવાવમાં તોફાની વરસાદ તૂટી પડ્યો છે, ટીવી અહેવાલ મુજબ બાબરાના કેટલાક બેટમાં ફેરવાયા છે. વરસાદના કારણે લોકોમાં આનંદની લાગણી દેખાઈ રહી છે, પણ નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે કાચા મકાનમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોરાષ્ટ્રના વરસાદની વાત કરીએ તો ભાવનગર અને તેના જેસર, જરકલા તોફાની પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢમાં ચૂંટણી ચાલી રહી છે, અને તોફાની વરસાદ થઈ રહ્યો છે છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો પલળીને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
આ તરફ રાજકોટના જેતપુર ધોરાજી, અને ગોંડલના ધરાડા, મોટી ખીલોરી અને સહિતના ગામડામાં ભારે વરસાદ થયો છે. વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગીર-સોમનાથમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ લોકો બફારાનો સામનો કરી રહ્યા છે. જોકે, આગામી સમયમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આહાગી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આજે પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે આગાહી …

લતા મંગેશકરે ગાયું ધોની માટે આ ગીત

આ ફોટોગ્રાફી ટ્રિક્સનો કરો ટ્રાય! ઈન્સ્ટાગ્રામ પર છવાઈ જશો ???

સોશિયલ મીડિયાનો ઉપયોગ જ્યારથી વધ્યો છે ત્યારથી લાઈક્સ અને શેરનો ભાવ વધી ગયો છે. જેના માટે કેટલાક લોકો તો લાઈક્સની પણ ખરીદી કરે છે. જ્યારે કેટલાક લોકો પોતાની ક્રિએટિવિટીથી લાઈક્સ અને શેરના નંબર જ નહીં પરંતુ લોકોનું દિલ પણ જીતી લે છે. આવા જ એક ફોટોગ્રાફરે મહેનત કરીને ફોટોગ્રાફીની કેટલિક ટ્રિક જણાવી છે. જેનો ઉપયોગ તમે પણ કરી શકો છો અને સોશિયલ મીડિયામાં છવાઈ શકો છો.નોકિયાનો આ સ્માર્ટફોન વેચાઈ રહ્યો છે માત્ર 6,999 રૂપિયામાં

તમે આ ફોન 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. નોકિયા 6.1 નામનો આ ફોન 16,999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. નોકિયા ઓનલાઈન સ્ટોર પર આ ફોન તેની નવી કિંમતમાં ઉપલબ્ધ છે. આ ફોનને ગત એપ્રિલમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન 3GB + 32GB અને 4GB + 64GB વેરિયંટમાં ભારતમાં ઉપલબ્ધ છે. આ ફોન ગૂગલના એન્ડ્રોયડ વન પ્રોગ્રામ પર આધારિત છે.know more : click here

OYO अब Airtel Thanks एप पर

OYO स्टोर के माध्यम से एयरटेल ग्राहक अब Airtel Thanks एप से सीधे अच्छे और किफायती कमरा बुक कर सकते हैं। इसके अतिरिक्त, ग्राहक एयरटेल पेमेंट्स बैंक के माध्यम से ऑनलाइन भुगतान भी कर सकते हैं। ग्राहक पूरा भुगतान भी कर सकता है और चाहे तो सिर्फ 1 रूपए देकर कमरा बुक कर सकता है और बाकी बैलेंस बाद में भुगतान कर सकता है।

Airtel Thanks एप OYO कैसे बुक करें
AirtelThanks एप को डाउनलोड करने के बाद ओपन करेंस्क्रीन पर नीचे ‘बैंक’ आइकन पर क्लिक करके Airtel Payments Bank सेक्शन में जाइएOYO स्टोर लॉन्च करने के लिए Quick Actions में जाकर ‘OYO Hotels’ पर क्लिक करेंजिस लोकेशन में कमरा चाहिए उसके आधार पर सर्च करेंकमरा बुक करें और अपने एयरटेल पेमेंट्स बैंक अकाउंट के माध्यम से भुगतान करें

4 કેમેરા અને 6GB RAM સાથે Infinix Hot 7 Pro સ્માર્ટફોન

આ રહ્યા તેના ફીચર :ડ્યુઅલ નેનો સિમ ધરાવતા આ ફોનમાં ઓક્ટા કોર MediaTek Helio P22 પ્રોસેસર છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડ્યુઅલ કેમેરા સેટઅપ જેમાં રિઅર કેમેરામાં f/1.8 લેન્સ સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સામેલ છે.રિઅર કેમેરા આઠ સીન મોડ્સ સાથેના ઓટો ડિટેક્શન, AI પોર્ટ્રેઇટ, AI બ્યુટી, નાઈટ, સ્પોર્ટ્સ, બ્લુ સ્કાય, ટેક્સ્ટ વગેરેને સપોર્ટ કરે છે.ફ્રન્ટ કેમેરામાં f/2.0 લેન્સ સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સામેલ છે.2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન અને 18.75:9 આસ્પેક્ટ રેશિયો સાથે વોટરડ્રોપ સ્ટાઇલ નોચ ડિઝાઇનની 6.19-inch HD+ (720x1500) ડિસ્પ્લે64GB ઇન્ટર્નલ સ્ટોરેજ અને માઈક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ ક્ષમતાને 256GB સુધી વિસ્તારી શકાશે4,000mAh બેટરી અને 7.19mmની જાડાઈ છે