નમસ્કાર મિત્રો આ પોસ્ટમાં આપણે વાત કરીશું એક એંડરોઈડ એપ વિશે !!!
શું તમને ખબર છે મિત્રો એપ બનાવવા કેટલો સમય લાગે છે ??
તો હું જણાવું મિત્રો તમારે એપ બનાવવી હોય તો કલાકો ના કલાકો મહિનાઓ વીતી જાય છે. કેમ કે મિત્રો એપ્લીકેશન બનાવવી સહેલી નથી જેમ કે તેમાં coding કરવાનું હોય છે coding માં ખાલી અલ્પવિરામ (,) ના હોય ને તો પણ ના ચાલે. તો તમને સમજાતું હશે કે એપ બનાવવી કેટલી અઘરી હશે. પણ મિત્રો તમે ગભરશો નહીં તમારે કાઇ આવું નથી કરવાનું તો ચાલે આપણે જાણીએ કે એપ કેવી રીતે બનાવી શકાય.
ઓનલાઇન પૈસા કેવી રીતે કમાય શકીએ
(1) એપ બનાવવા માટે ઘણા બધા સોફ્ટવેર માર્કેટમાં છે. જેના વડે તમે એપ બનાવી શકો છો તો તેમાં Android Studio એપ બનાવવા માટે બેસ્ટ છે. પણ એના માટે તમને coding આવડવું જરૂરી છે.
(2) તો મિત્રો તમને વિચાર આવતો હશે કે coding તો આવડતું નથી તો કેમ એપ બનાવવી ? પણ મિત્રો માર્કેટમાં એવા પણ ઘણા બધા સોફ્ટવેર છે જેના વડે તમે coding વગર પણ એપ બનાવી શકો છો
(3) એમાની એક વેબસાઇટ છે Aappsgeyser (એપ્સગિજર) તો મિત્રો આ એક એવી પ્રોફેસનલ વેબસાઇટ છે જેમાં તમે એકદમ સરળથી એંડરોઈડ એપ બનાવી શકો છો.
(4) સૌપ્રથમ તમારે Google માં સર્ચ કરવાનું છે અથવા તો Aappsgeyser લખેલું છે તેના પર ક્લિક કરો :
(5) હવે તેમાં તમને અલગ પ્રકારની એપ દેખાશે તો એમાં તમારી મનપસંદ એપ બનાવી શકો છો મિત્રો એપ બનાવવા તમારે કોઈપણ coding ની જરૂર નથી.
(6) વધારેમાં મિત્રો તમને ના સમજાય તો નીચે એક વિડિયો મે આપેલો છે તેમાં જોય શકો છો. બસ બનાવો તમારી એપ અને આનંદ કરો ગેમ્સ રમીને.