નમસ્કાર મિત્રો આ પોસ્ટ માં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ જેમાં તમે 100% સફળ થઈ શકશો તમે Affiliate માર્કેટિંગમાં કમાણી કરી શકશો.
પેલા તો આપણે સમજીએ કે affiliate માર્કેટિંગ શું છે ?
મિત્રો ઘણા મિત્રોને ખ્યાલ હશે કે affiliate માર્કેટિંગ શું છે ? પણ જે મિત્રોને ખ્યાલ નથી કે affiiate માર્કેટિંગ શું છે તો આ પોસ્ટ પૂરી વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે affiliate માર્કેટિંગ શું છે.
હવે શરૂઆત કરતાં પેલા ખાલી માર્કેટિંગ વિશે જાણીએ તો મિત્રો તમને ખ્યાલ હશે કે માર્કેટિંગ એટ્લે કે કોઈપણ વ્યવસાયની જાહેરાત કરવી. કે પછી કોઈપણ કંપની હોય કે પછી કોઈપણ વસ્તુ તેને માર્કેટમાં લાવવા માટે એક જાહેરાત કરવી. જાહેરાત બે વિભાગથી થઈ શકે છે
(1) કંપની કોઈ માણસ રાખે છે અને જાહેરાત કરાવે છે
(2) કંપની જાહેરાત વિડિયો સ્વરૂપે (ટી.વી.) કે પછી વેબસાઇટ બનાવે છે
તો મિત્રો હવે તમને થોડો ખ્યાલ આવ્યો હશે કે હું શું વાત કરી રહ્યો છું.
હવે જાણીએ Affiliate માર્કેટિંગ
તો આપણે ઉદાહરણ સ્વરૂપે amazon કંપનીથી શરૂઆત કરશું તો તમને ખ્યાલ હશે કે Amzon એક બેસ્ટ કંપની છે. સૌથી સારી સર્વિશ online વસ્તુ ખરીદવામાં આપે છે. તો હું તમને એકડે એકથી માહિતી આપીશ કે તમે affiliate marketing account કેવી રીતે બનાવી શકીએ તે સંપૂર્ણ વિધિ.
સૌ પ્રથમ Google માં search કરો Amazon Affiliate Marketing
અથવા Amazon પર ક્લિક કરો : Amazon
હવે મિત્રો ઉપર ના પેજ પ્રમાણે amazon ખુલશે ત્યાં તમને પેજ પર એક નજર કરશો તો તમને signup ત્યારબાદ નીચે કરશો તો ત્યાં તમને થોડી માહિતી હશે કે કેવી રીતે તમે કમાણી કરી શકો છો તો નીચે જે ઇમેજ છે તેમાં તમને ખ્યાલ આવતો હશે.
જેમાં એમ કેવા માગે છે કે તમારે પેલા signup કરવાનું છે ત્યારબાદ પ્રોડક્ટ પસંદ કરવાની છે અને તેને શેર કરવાની છે અને જે લોકો આ પ્રોડક્ટ ખરીદશે જેના તમને રૂપિયા એટ્લે કે કમિશન મળશે. બરોબાર ને મિત્રો. હવે આગળ જાણીએ signup પ્રોસેસ. તો signup કરશો તો તમને નીચે પ્રમાણે ઇમેજ દેખાશે.
ઉપર બતાવ્યા પ્રમાણે તમારે તમારું પૂરું adress દાખલ કરવાનું છે. અને નીચે એક ઓપ્શન હશે જેમાં તમારે No લખવાનું છે.
હવે ત્યારબાદ તમારે Next પર ક્લિક કરી દેવાનું છે.
હવે તમને એક બીજું પેજ ખુલશે તેમાં તમારે વેબસાઇટનું નામ લખવાનું છે.
અને બીજી બાજુ તમારે એપ url નાખવાનું કહે છે. તો મિત્રો તમે ગભરાશો નહીં કે મારી પાસે website નથી અને એપ પણ નથી. પણ તમારે એપ ના હોય તો કાય વાંધો નૈ પણ website ફરજિયાત છે. તો એના માટે તમારે Google પર જવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું છે Google Blog જે તમે ફ્રી માં બનાવી શકો છો. જે website તમે અહી દાખલ કરી શકો છો.
દાખલા તરીકે : https://www.ramjiparmar.blogspot.com
આ એક વેબસાઇટ છે. જે તમે પણ આવી રીતે બનાવી શકો છો.
જે બનાવવા માટે બ્લોગ પર
ક્લિક કરો :
બ્લોગ
તમે Registration કર્યા પછી તમને તમે login થશો એટ્લે ઉપર મુજબ તમે વેબસાઇટ જોય શકો છો પણ મિત્રો તેમાં તમારે કશું નથી કરવાનું તેમાં તમે ખાલી જોય શકો છો તમે કેટલી કમાણી કરી છે. કેટલા લોકોએ તમે મોકલેલી લિન્ક પર ક્લિક કરી છે.

હવે તમારે amazon વેબસાઇટ ઓપન કરવાની છે Amazon વેબસાઇટ ઓપન કરશો એટ્લે તમે જોય શકો છો ઉપર મુજબ વેબસાઇટ દેખાશે. તો ત્યાં ડાબી સાઇડ તમને Amazon Associate લખેલ છે. ત્યાં બાજુમાં Text લખેલ છે. એના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરતાં એક Link મળશે. આ લિન્ક તમારે copy કરવાની છે અને link તમે Facebook, Whatsapp, Instagram, કે પછી Twitter પર શેર કરવાની છે.
તો મિત્રો તમે જોય શકો છો facebook પર લિંક શેર કરેલી છે
તો મિત્રો તમને ખરેખર હવે સમજાણું હશે કે Affiliate માર્કેટિંગ શું છે ? અને તેમાથી કેવી રીતે આપણે રૂપિયા કમાય શકીએ છીએ. તો મિત્રો રાહ શેની જુઓ છો ચાલુ કરો તમારી કમાણી.
અને હા મિત્રો આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નઈ કેમ કે તમે જેમ શીખ્યા તેમ બીજા મિત્ર પણ તમારી જેમ કમાણી કરવાનું શીખી શકે.