Paytm એક બેસ્ટ કંપની છે એ વાતની ખાતરી છે કેમ કે દિવસે ને દિવસે તે નવું નવું માર્કેટમાં લાવી રહી છે. આપણે મિત્રો paytm ની હિસ્ટરી ની વાત કરીયે તો paytm એક સામાન્ય વસ્તુ જેમ કે મોબાઇલ રીચાર્જ માટે બનાવી હતી જે આજે paytm, માથી paytm money અને ત્યાર બાદ હવે તે કંપની paytm money દ્વારા Stock Market માટે નવું ફીચર ચાલુ કર્યું છે.
મિત્રો હું તમને એક વાત કરું કે જ્યારે paytm મની દ્વારા રિવ્યૂ મંગાવવામાં આવ્યા કે Paytm Money એક Stock Market ફીચર લાવી રહી છે તો કેટલા લોકો interested છે તો મિત્રો એક જ દિવસમાં લાખો લોકો યે આ ફીચરને આવકારવા તૈયાર થયા. તો હવે વાત કરીયે paytm money દ્વારા Stock Market ફીચરની ....
Stock માર્કેટમાં Invest માટે મિત્રો પેહલા કરતાં ઘણું સહેલું બન્યું છે કેમ કે પહેલા ઘરે બેઠા stock market અકાઉંટ ખોલવું અશકય હતું. જે હવે શકય બન્યું છે. અને મિત્રો જણાવી દઉં કે stock માર્કેટમાં રોકાણ કરવા માટે આપણે જરૂર પડે છે Demat Account જે હોય તો જ આપણે stock માર્કેટમાં રોકાણ કરી શકીએ છીએ.
Stock માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે થોડું માર્કેટ નોલેજ હોવું જરૂરી છે કેમ કે નહિતર પૈસા ડૂબવાની પૂરી સંભાવના છે. એટ્લે મિત્રો જણાવી દઉં કે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે પૈસા નથી એમ ચાલીને જ રોકાણ કરવાનું છે. હવે આપણે મેઇન મુદ્દા પર જઈએ.
Paytm money માં અકાઉંટ કેવી રીતે ખોલવું ??
(1) Paytm મની ખાતું ખોલવવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ ખાતું ખોલી શકો છો એ પણ એકદમ ફ્રી માં મિત્રો. સૌપ્રથમ તમારે Play store માથી Paytm Money App ડાઉનલોડ કરવાની છે.
(2) હવે તેમાં તમારે જે પણ ડીટેલ માંગે છે બધી જ ભરવાની છે. અને આધારકાર્ડ દ્વારા verify કરવાનું છે.
(3) Registration પ્રક્રિયા પુર્ણ થયા બાદ Paytm Money તમારી પાસે Account verify માટે થોડા દિવસ સમય લે છે જે પૂરી ડીટેલ તમારી ચેક કરે છે પછી તમારું ખાતું ચાલુ થશે. જે તમને મેસેજ દ્વારા અને email દ્વારા તમને માહિતી મળશે કે તમારું ખાતું ખૂલી ગયું છે કે નઈ.
(4) ત્યાર બાદ મિત્રો તમે Paytm Money એપ માં Mutual Fund માં રોકાણ કરી શકશો. Mutual ફંડ માં રોકાણ કરવા માટે તમે ઓછામાં ઓછા 100 Rs થી તમે રોકાણ કરી શકો છો.
(5) હવે મિત્રો વાત રહી Paytm માં Stock Market માટે ખાતું ખોલવાની તો તમે જ્યારે Paytm Money એપ ખોલશો એટ્લે તમને ત્યાં એક નોટિફિકેશન દેખાશે કે તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગો છો. જી હા તો આ બટન પર ક્લિક કરો.
(6) Demat Acccount ખોલવા માટે તમારે પૂરી ડીટેલ ભરવાની છે જેમાં સૌપ્રથમ તમારે આધારકાર્ડ verify કરવાનું હોય છે ત્યારબાદ તમને એક મેસેજ આવશે જેમાં તમારે કૅન્સલ cheque (ચેક ) નો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે.
(7) છેલી લાસ્ટ પ્રક્રિયા છે તમારે તેમાં તમારે ઇ-સાઇન (E-sign) કરવાની છે એટ્લે કે ફોનમાં તમારે સાઇન કરવાની છે જે paytm money દ્વારા verify થશે.
(8) હવે તમારે રાહ જોવાની છે મિત્રો અકાઉંટ verify થાય તેની અકાઉંટ verify થઈ જશે એટ્લે તમને ઈમેલ અને મેસેજ દ્વારા જાણ થશે.
(9) પછી તમે માર્કેટમાં રોકાણ કરી શકો છો.
મિત્રો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ભુલશો નઇ અને આવી.
#શેરબજાર #paytm money #shar ebu yshell in paytm