નમસ્કાર મિત્રો આપણે વાત કરીશું ઓનલાઇન પૈસા/રૂપિયા કેવી રીતે કમાય શકીએ ? તો મિત્રો તમને એક પ્રશ્ન હશે કે શું ઓનલાઇન પૈસા કમાય શકીએ તો હાજી દોસ્તો પણ તમારી પાસે કમાવા માટે એક સ્કીલ એટ્લે કે આવડત હોવી જરૂરી છે.
ઘણા મિત્રો એમ કહે છે કે મારી પાસે કઈ આવડત નથી પણ મારે ઓનલાઇન પૈસા કમાવા છે તો એ પણ કમાય શકશે. સૌપ્રથમ આપણે વાત કરીયે કે વગર આવડત પૈસા કમાવા છે ???
તો એના માટે એફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing) બેસ્ટ ઓપસન છે. તો ઘણા મિત્રો ને સવાલ હશે કે એફિલિએટ માર્કેટિંગ શું ?
તો તમે મિત્રો Whatsap, Facebook, Twitter, Instagram પર તમે ઘણી બધી link આવતી હસે કે લિન્ક પર ક્લિક કરો અને તમે amzon કે flipkart પર જતાં રહેશો તો એ લિન્ક affiliate માર્કેટિંગ છે.
Affiliate Marketing માંથી Free માં રજિસ્ટ્રેશન કરી ને પૈસા કેવી રીતે કમાય શકો
(1) ફ્લિપકાર્ટ
(2) અમેજોન
આ બે વેબસાઇટ સૌથી વધુ અને સારી ઇનકમ તમે કરી શકો છો
(1) એના માટે તમારે સૌ પ્રથમ Google પર જવાનું છે અને ટાઇપ કરો flipkart affiliate
(2) હવે તમને flipkart ની વેબસાઇટ સર્ચમાં દેખાસે તેના પર ક્લિક કરવાનું છે
(3) તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે.
(4) રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે લિન્ક શેર કરીને તમે પૈસા કમાય શકશો
(5) પૈસા કમાવા માટે તમને લિન્ક શેર કરવાની છે અને જે લિન્ક તમે Whatsapp, Facebook અને twitter અથવા તો instagram પર તમે શેર કરી શકશો.
(6) તો તમને એ પ્રશ્ન થતો હસે કે શેર કરવાથી પૈસા ક્યાથી મળસે તો જે લિન્ક તમે શેર કરી છે જે પણ વ્યક્તિ તમે શેર કરેલી લિન્ક પર ક્લિક કરશે અને વસ્તુ ખરીદશે તો એનું તમને કમિશન મળસે બસ આ જ તમારી ઇનકમ છે.
અને હા મિત્રો આવી જ રીતે તમે એમેજોન માથી કમાય શકો છો.
ઓનલાઇન વર્ક :
(1) Freelancer (2) Fiverr (3) Upwork (3) guru
આ બધી વેબસાઇટ એવી છે જેમાં તમને અલગ અલગ પ્રકારનું વર્ક મળી રહેશે.
(1) ટાઈપિંગ
(2) ફોટોગ્રાફી
(3) રાઇટિંગ
(4) વિડીયો એડિટિંગ
(5) લોગો બનાવી આપવો અને ઘણું બધુ
આવી જ રીતે તમે captcha ટાઈપ કરીને પણ તમે કમાય શકો છો હા પણ મિત્રો એમાં તમારે થોડી ધીરજ રાખવી પડશે કેમ કે આ વર્કમાં તમને 1000 captcha સોલ્વ કરશો ત્યારે તમને $1 ડોલર મળે છે.
પણ મિત્રો કમાણી જો કરવી હોય તો તમે સારી કમાણી કરી શકો છો.
(1) kolotibablo
(2) 2captcha
હવે આપણે વાત કરીયે Genuine Income એટ્લે કે 100% ટકા તમે પૈસા આમાથી મળશે જ
Google તો મિત્રો તમને ખ્યાલ હસે તમારી સવાર google થી જ થાય છે
(1) Blog
(2) Website
(3) Adsense
(4) Admob
હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે આમાથી કેવી રીતે કમાણી કરી શકીએ ?
(1) Blog
- ગૂગલમાં Blog સર્ચ કરો
- બ્લોગમાં રજિસ્ટ્રેશન કરો
તમને જે વસ્તુ પર લખવાની ઈશા હોય તે ટોપિક પર લખી ને સારી કમાણી કરી શકો છો મિત્રો હું તમને વાત કરું કે બ્લોગમાથી લોકો સારી એવી કમાણી કરે છે તેમાં ઘણા બધા બ્લોગર છે જે લોકો મહિને લાખોમાં કમાણી કરે છે. પણ લખીને કમાવા માટે તમારે રાહ જોવી પડશે કેમ કે ખાલી લખીને કમાણી નથી થતી તમારે લોકોને તમારા બ્લોગ સુધી પોંચાડવા પડશે એટ્લે કે ટ્રાફિક લાવવો પડશે અને તમારા બ્લોગ માં તમે Google Adsense અપરુવ કરીને સારી એવી કમાણી કરી શકશો.
(2) Website
હવે મિત્રો આપણે વાત કરીયે તો website વિષે વેબસાઇટ એક બ્લોગ નો જ ભાગ છે તો હું તમને વાત કરું કે બ્લોગમાં તમને ફ્રીમાં બનાવી શકશો પણ વેબસાઇટ ફ્રી માં નહીં મળે એના માટે તમારે ડોમેન ખરીદવું પડશે
તમને વળી પ્રશ્ન થતો હસે કે ડોમેન એ શું ?
www.ramji-parmar.blogspot.com આ બ્લોગ છે.
www.ramji-parmar.in.આ website છે.
ઉપર મુજબ તમે adsense અપરુવ કરી ને કમાણી કરી શકો છો
અથવા તો તમે shoping website પણ બનાવી શકો છો. એમ ઘણાબધા ઓપ્શન છે તમારી પાસે
(3) Adsense
આ Google ની એક પ્રોડક્ટ છે જેમાં તમે તમારી website અપરુવ કરીને મિત્રો તમને ખ્યાલ હસે કે તમે કોઈપણ વેબસાઇટ ખોલસો તો વચે ઘણી બધી અલગ અલગ પ્રકારની જાહેરાત આવતી હસે તે જાહેરાત એજ તમારી કમાણી છે. જે તમારી વેબસાઇટ અપરુવ કરી ને કમાણી કરી શકો છો.
(4) Admob
Admob આ ફક્ત તમારી એપ્લિકશન પર કામ કરે છે. તમે મિત્રો playstore પર થી ઘણીબધી App ડાઉનલોડ કરતાં હસો જેમ કે Games, Carrom, Rummy અને ઘણી બધી.
અપ્લિકેશન ખોલતા તમને વચે ઘણી બધી જાહેરાત આવતી હસે તે એક admob જાહેરાત છે જેના વડે જેને પણ app બનાવી છે તે app માથી પૈસા કમાય છે.
Admob અપરુવ માટે તમારે application બનાવવી પડે છે. જો તમને એપ્લીકેશન બનાવતા આવડતું હોય તો તમે સારી એવી કમાણી કરી શકો છો.