બોક્સમાંથી અચાનક ભૂત સામે આવ્યું, પાર્કમાં થઈ દોડાદોડી

ભૂતનું નામ સાંભળતા અમુક લોકો ગભરાઈ જતા હોય છે.. પરંતુ રાત્રે દેખાતું ભૂત જો સવારમાં દેખાઈ જાય તો.. અને તે પણ પાર્કમાં વોક કરતા કરતાં.. વિચારો લોકોની શું હાલત થાય.. આવો જ એક પ્રેન્કનો આ મજેદાર વીડિયો છે.. જેમાં એક વ્યક્તિ ભૂતના વેશમાં બોક્સની અંદર સંતાઈ જાય છે.. જેવું બોક્સ ખોલવા માટે લોકો આવે છે.. તેવા જ ભૂતને જોઈને તે હાંફળાફાંફળા થઈ જાય છે.. જુઓ ભૂતથી ગભરાયેલા લોકોના ફની રિએક્શન..................... Google advertisement ...............