૫૦૧ રૂપિયામાં ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે લોન્ચ થયો ૪જી Smartphone

રિંગિંગ બેલ્સ Freedom ૨૫૧ ના કથિત છેતરપિંડી બાદ Docross એ ૮૮૮ રૂપિયાનો સ્માર્ટફોન લાવવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ નંબર આવ્યો નમોટેલ અચ્છે દિનન, આ કંપનીએ દાવો કરીને કહ્યું કે ૯૯ રૂપિયામાં સ્માર્ટફોન વેચશે.હવે એવા દાવા સાથે એક બીજી કંપની તમારી સામે છે. તેનું નામ છે ChampOne અને તેના સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમત ૫૦૧ રૂપિયા હશે. તેની સ્પેસિફિકેશન બજેટ સ્માર્ટફોનથી પણ શ્રેષ્ઠ હશે. કંપનીની વેબસાઈટ પર તેનો લોગો જૂના માઈક્રોમેક્સ લોગો જેવો દેખાય છે.


Post a comment

0 Comments