લેન ઈસ્ટ કોસ્ટ રોડ
ચેન્નઈથી પોન્ડિચરી વચ્ચેનો આ રસ્તો ભૂતોને લીધે ખાસ્સો ડરામણો બની ગયો છે. તેમાય રાત્રે તો વધારે ભયાનક લાગે છે. પસાર થતાં ટ્રક ડ્રાઈવર કહે છે કે રાતે અચાનક જ રસ્તા પર સફેદ સાડીમાં એક સ્ત્રી દેખાય છે. જેના લીધે એમનું દ્યાન બીજે જતુ રહેતુ હોવાથી એક્સિડન્ટ થાય છે. એક વાત એવી પણ છે કે સ્ત્રીને જોયા પછી ડ્રાઈવરોએ ફીલ કર્યું કે તાપમાન એકાએક ઘટી રહ્યું છે અને રસ્તાઓ પણ સાંકડા બની રહ્યાં છે. કેટલાંક તો એવું પણ કહે છે કે એ સ્ત્રી દેખાય ત્યારે ધ્રુજારી પણ છુટે છે.
Know more
Tags
Gujarati News