દુબઈમાં બની રહ્યા છે પાણીમાં તરતા વિલા, કિંમત કરોડોમાં
પાણીની અંદર સમુદ્રી જીવો સાથે રહેવું પસંદ કરતા એડવેન્ચર પ્રેમીઓ માટે દુબઈમાં અંડરવોટર વિલા બનવા જઈ રહ્યા છે, જ્યાંથી તોએ સમુદ્રી જીવોને નીહાળવાનો આનંદ લઇ શકશે. દુબઈમાં બનેલા હાર્ટ ઓફ યુરોપ દ્વીપસમૂહમાં આવા લગભગ 125 વિલા તૈયાર થશે.
આ પ્રકારના વિલા બનાવનાર લોકો નું કહેવું છે કે આ ઘરમાં રહેનાર લોકોને એહસાસ જ નહિ થાય કે તેઓ કોઈ આઈલેન્ડ પર રહી રહ્યા છે કારણ કે આ ઘર તમામ નવી ટેકનોલોજી તથા સુખ સુવિધાઓ ધરાવે છે. ફ્લોટિંગ સી હોર્સ પ્રોજેક્ટ માટે બની રહેલા આ વિલામાં અંડરવોટર બેડરૂમ અને બાથરૂમ હશે.
પ્રોજેક્ટ 2018માં પૂર્ણ થશે એન પ્રત્યેક ઘરની કિંમત 20 લાખ પાઉન્ડ (અંદાજે 19 કરોડ 40 લાખ) જેટલી હશે. હાર્ટ ઓફ યુરોપનું સૌથી વિશાળ વિલા ચાર હાજર વર્ગ ફૂટમાં બનશે અને આ બે માળના ઘરમાં બેડરૂમ બાથરૂમ અને ગેસ્ટરૂમ પણ હશે અને ઉપરના માળે કિચન, લીવીંગ રૂમ અને ઓપન ડેક હશે. આ પ્રોજેક્ટ સાથે 25 દેશોમાં થી 200 કરતા પણ વધુ પ્રોફેશનલસ જોડાયેલા છે.