વ્હાટ્સ એપ પર લાગી શકે છે પ્રતિબંધ, ૨૯ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
વ્હાટ્સ એપ સહિત બધા પ્રકારના સોશિયલ સાઈટ્સ દિવસોદિવસ દેશ માટે સંકટ બનતા જઈ રહ્યા છે. જેનો લોકો અયોગ્ય ઉપયોગ કરવા ઉપરાંત આ આતંકવાદીઓ માટે સંપર્ક અને પોતાનુ નેટવર્ક મજબૂત કરવાનુ એક નવુ સાધન બની ગયુ છે. આવામાં દેશમાં વ્હાટ્સ એપને બેન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટે ૨૯ જૂનના રોજ કાર્યવાહી કરશે.