નમસ્કાર મિત્રો આપણે સેમસંગ ગેલેક્સિ ફોલ્ડ2 5જી ફોન દુનિયાનો પહલો ફોલ્ડ સ્માર્ટ ફોન છે જે ફોલ્ડિંગ સાથે 5જી માં ઉપલબદ્ધ છે.

મિત્રો આ ફોન માં ઓપરેટિંગ સિસ્ટમ Android 10 પર ચાલે છે અને તેમાં ફીચર ની વાત કરીયે તો 12જીબી રેમ, 256/512 GB સ્ટોરેજ છે તો તમે વિચારી શકો 512 જીબી સ્ટોરેજ એટ્લે એક નાનું કમ્પ્યુટર. તેની સ્ક્રીન 7.6 ઇંચ છે. તેમાં બેટરી ને વાત કરીયે તો 4500 mAh બેટરી છે. અને તેમાં પ્રોસેસર Qualcomm SM8250 Snapdragon 865+ (7 nm+) છે હવે આપણે કેમેરાની વાત કરીયે તો 12 MP, f/1.8, 26mm (wide), 1/1.76", 1.8µm, Dual Pixel PDAF, OIS કેમેરા છે, AMOLED ડિસ્પ્લે, કલર બ્લેક અને હવે બોક્સમાં સાથે શું આવશે તેની વાત કરીયે તો તેમાં સેમસંગ ગેલેક્સિ બડ (એયરફોન) ડેટા કેબલ, ટ્રાવેલ એડેપ્ટર (જે બહાર જવામાં ચાર્જર રૂપે સાથે કામ લાગે) , OTG (કોન્નેક્ટર) ત્યારબાદ મોબાઇલની પૂરી ગાઈડ વાળી બૂક, કવર આ બધુ મોબાઇલ બોક્સ હશે. મોબાઇલ ના વજનની વાત કરીયે તો 282 ગ્રામ છે.
Samsung Galaxy Fold2 Price : 1,49,999 કિમત છે. જે અમજોન પર ઉપલબ્ધ છે.
Go અમજોન વેબસાઇટ : અહી ક્લિક કરો
મિત્રો આ માહિતી સારી લાગી હોય તો શેર કરવાનું ભુલશો નહીં.
Tags
Mobile Technology