આ ભરતી માટે ફેબ્રુઆરીમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને લૉકડાઉનને કારણે ત્યારથી લઈને અત્યાર સુધી ઘણીવાર તારીખ લંબાવવામાં આવી છે. આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર 1 જૂન 2020 સુધી અરજી કરી શકે છે.
કેટલી વાર વધી તારીખ
- આ ભરતી માટે સૌથી પહેલા અરજીની છેલ્લી તારીખ 26 માર્ચ સુધી કરવામાં આવી હતી.
- આ ભરતી માટે સૌથી પહેલા અરજીની છેલ્લી તારીખ 26 માર્ચ સુધી કરવામાં આવી હતી.
- લૉકડાઉનને કારણે તેને વધારીને 10 એપ્રિલ કરી દેવામાં આવી.
- ત્યારબાદ બીજીવાર લંબાવવામાં આવી અને અરજીની તારીખ 30 એપ્રિલ થઈ.
- હવે ત્રીજીવાર અરજી કરવાની તારીખમાં ફેરફાર થયો છે. ઉમેદવાર હવે 1 જૂન 2020 સુધી અરજી કરી શકે છે.
- વૈજ્ઞાનિક, બી માટે 288 જગ્યા
- ટેક્નિકલ આસિસ્ટન્ટ માટે 207 જગ્યા
આ ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા ઉમેદવારને 1.77 લાખ સુધી પગાર મળશે. તેમાં વૈજ્ઞાનિક બી ગ્રુપ એને 56,100 રૂપિયાથી 1,77,500 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
Tags
Job Information