1st Feb, 2017
- 01:03 PM3 થી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગશે
- 01:03 PM5 લાખની આવક સુધી ટેક્સ 5 ટકા લાગશે
- 01:03 PMહવે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં
- 01:02 PMજીએસટી આવવાના કારણે ઇનડાયરેકટ ટેક્સમાં કોઇ ફેરફાર કરવામાં ન આવ્યોઃ જેટલી
- 01:02 PMઇન્શ્યોરન્સ એજન્ટ પર 5 ટકા ટીડીએસ દૂર કર્યોઃ જેટલી
- 01:02 PM50 લાખથી 1 કરોડ સુધીની ટેક્સેબલ ઇન્કમ પર 10 ટકા સરચાર્જ લાગશેઃ જેટલી
- 12:55 PMઇન્વેસ્ટમેન્ટ લિમિટના યૂઝ પર પાંચ લાખ સુધીની ઇનકમ પર નહીં લાગે કોઇ ટેક્સઃ જેટલી
- 12:55 PMસુપર રિચ પર લાગશે 15 ટકા ટેક્સઃ જેટલી
- 12:55 PM2.5થી 5 લાખની આવક પર ટેક્સ 10 ટકાના બદલે 5 ટકા લાગશે
- 12:52 PMવ્યક્તિગત કરદાતા માટે ટેક્સ રેટમાં ઘટાડો કર્યોઃ જેટલી
- 12:47 PMપોલિટિકલ પાર્ટી કેશમાં માત્ર 2000 રૂપિયા જ ડોનેશન લઇ શકશેઃ જેટલી
- 12:45 PMડિજિટલ પે ડિવાઇસ મેન્યુફેકચર્સ માટે ટેક્સ છૂટછાટોઃ જેટલી
- 12:45 PM3 લાખથી ઉપરના કેશ ટ્રાન્ઝેક્શન નહીં થાયઃ જેટલી
- 12:45 PMએલએનજી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 5 ટકા ઘટાડીને 2.5 ટકા કરવામાં આવીઃ જેટલી
- 12:45 PMકોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી ભારતની 96 ટકા કંપનીઓને થશે ફાયદોઃ જેટલી
- 12:42 PMમેટ માટે કેરી ફોરવર્ડનો સમયગાળો 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરવામાં આવી
- 12:42 PM50 કરોડ ટર્નઓવર સુધીની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યોઃ જેટલી
- 12:42 PMકેપિટલ ગેઇન માટે હોલ્ડિંગ પીરિયડ ઘટાડીને 2 વર્ષ કરવામાં આવ્યો
- 12:42 PM1.09 કરોડ એકાઉન્ટ્સમાં 2 લાખથી 80 લાખ જમા થયા
- 12:41 PMપર્સનલ ઇન્કમમાં એડવાન્સ ટેક્સ 2016-17માં અત્યાર સુધી 34.8 ટકા વધ્યો
- 12:41 PMનેટ ટેક્સ રેવન્યૂ સતત બીજા વર્ષે 17 ટકા વધીઃ જેટલી
- 12:41 PMનોન ટેક્સ કમ્પ્લાયન્ટ ઇકોનોમી છે ભારત, ટેક્સ બેઝ વધારશે સરકારઃ જેટલી
- 12:41 PM2017-18માં રેવન્યૂ ડેફિસિટ 1.9 ટકા રહેવાનુ અનુમાનઃ જેટલી
- 12:40 PMફિસ્કલ ફેફિસિટ 2017-18 માટે 3.2 ટકા અને 2018-19 માટે 3 ટકા રહેવાનું અનુમાન
- 12:40 PM2019માં ઇન્ડિયન રેલવે માટે બધા કોચમાં બાયો ટોયલેટ
- 12:40 PMસાયન્ટિફિક મિનિસ્ટ્રી માટે 37,435 કરોડ રૂપિયાની ફાળવણી
- 12:40 PM2017-18 માટે કેપેક્સ ફાળવણી 25.4 ટકા વધારોઃ જેટલી
- 12:39 PMપેન્શનને છોડીને ડિફેન્સ માટે 2.74 લાખ કરોડની ફાળવણી
- 12:35 PM2017-18 માટે 21.47 લાખ કરોડના કુલ ખર્ચનો પ્રસ્તાવઃ જેટલી
- 12:35 PMડિફેન્સ પેન્શન માટે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવાનો પ્રસ્તાવ
- 12:35 PMપાસપોર્ટ એસવીસી માટે હેડ પોસ્ટ ઓફિસનો થશે ફ્રન્ટ ઓફિસ તરીકે ઉપયોગઃ જેટલી
- 12:35 PMસીએમ ડિજિટલ પેમેન્ટ પેનલના પ્રસ્તાવોને કરવામાં આવશે લાગૂઃ જેટલી
- 12:35 PMલેસ કેશ ઇકોનોમીમ માટે ડિજિટલ કનેક્ટિવિટી મહત્વનીઃ ક્રિસિલ
- 12:34 PMડિજિટલ પેમેન્ટ સ્કીમ દ્ધારા 25 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનુ ટાર્ગેટ, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાને બનાવાશે મજબૂતઃ જેટલી
- 12:34 PMમાર્ચ સુધી બેન્કોને 10 લાખ નવા પીઓએસ ટર્મિનલ બનાવાશેઃ જેટલી
- 12:34 PMભીમ એપને પ્રોત્સાહન માટે રેફરલ બોનસ અને કેશબેક પ્લાનની થશે શરૂઆતઃ જેટલી
- 12:34 PMએફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રા સ્ટેટસ મળવાથી ઇનવિટ્સ અને આઇડીએફએસ માટે તકો વધશેઃ ક્રિસિલ
- 12:34 PMઆધાર ઇનેબલ્ડ પેમેન્ટ સ્કીમનું જલદી આવશે મર્ચન્ટ વર્ઝનઃ જેટલી
- 12:33 PMસરકારી બેન્કો માટે અલગ-અલગ ઇટીએફ ફન્ડ બનાવાશેઃ જેટલી
- 12:33 PMમુદ્રા યોજના માટે 1.22 લાખ કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
- 12:33 PMપીએસયુ બેન્કોને રિકેપિટલાઇઝ કરવા માટે થશે વધારાના ફન્ડની ફાળવણીઃ જેટલી
- 12:26 PMસાયબર સિક્યુરિટી માટે બનાવાશે કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમઃ જેટલી
- 12:26 PMઇન્ટિગ્રેટેડ પબ્લિક સેકટર ઓઇલ કંપની બનાવવાનો પ્રસ્તાવ
- 12:26 PMઆઇઆરસીટીસી, આઇઆરસીઓએન અને આઇઆરએફસીને લિસ્ટ કરાવાશેઃ જેટલી
- 12:26 PMઇલીગલ ડિપોઝિટ પર રોક માટે ડ્રાફ્ટ લાવશે સરકારઃ જેટલી
- 12:26 PMરૂરલ ઇલેક્ટ્રિફિકેશનમાં 50 ટકા વધારાથી પાવર ડિમાંડ વધશેઃ ક્રિસિલ
- 12:25 PMઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ માટે 1.26 લાખ કરોડ રૂપિયાના 250 પ્રસ્તાવ મળ્યાઃ જેટલી
- 12:25 PM2017-18માં સમાપ્ત થશે એફઆઇપીબીઃ જેટલી
- 12:17 PMરાજસ્થાન અને ઓરિસ્સામાં બનાવાશે બે નવા સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઇલ રિઝર્વઃ જેટલી
- 12:17 PMટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક્સપોર્ટ સ્કીમ લોન્ચ કરાશેઃ જેટલી
- 12:17 PMઇન્ફ્રા માટે 3.96 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
- 12:16 PMભારતનેટ માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
- 12:16 PMનેશનલ હાઇવે માટે 64000 કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
- 12:16 PMરૂરલ હાઉસિંગમાં એલોકેશનમાં 50 ટકા વધારાથી સિમેન્ટની માંગ વધશેઃ ક્રિસિલ
- 12:16 PM2017-18માં ટ્રાન્સપોર્ટ સેકટર માટે કુલ 2.41 લાખ કરોડની ફાળવણીઃ જેટલી
- 12:16 PMપીએમજીએસવાય અને પીએમએવાયમાં ફાળવણી વધવાથી કન્સ્ટ્રક્શન સેકટરને ફાયદો થશેઃ જેટલી
- 12:15 PM2020 સુધી માનવરહિત રેલવે ક્રોસિંગ સમાપ્ત થશેઃ જેટલી
- 12:15 PM7000 રેલવે સ્ટેશને સોલાર પાવર્ડ કરવામાં આવશેઃ જેટલી
- 12:15 PMરેલવે માટે 55,000 કરોડની ફાળવણીઃ જેટલી
- 12:14 PMપાંચ વર્ષ માટે બનશે 1 લાખ કરોડ રૂપિયાનું રેલવે સેફ્ટી ફન્ડઃ જેટલી
- 12:09 PMગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની દશા સુધારવાથી રોજગારી અને વપરાશ વધશેઃ જેટલી
- 12:09 PM2017-18માં 3500 કિમી રેલવે લાઇન પાથરવામાં આવશેઃ જેટલી
- 12:08 PMરેલવેના કેપેક્સ માટે 2017-18માં 1.31 લાખ કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
- 12:08 PMકોચ મિત્ર સુવિધા લોન્ચ
- 12:07 PMએસસી વેલફેર માટે 52,400 કરોડ રૂપિયાની જોગવાઇઃ જેટલી
- 12:05 PMપ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે એલોકેશન વધારવું હાઉસિંગ ફાઇનાન્સ સેકટર માટે પોઝિટિવઃ ક્રિસિલ
- 12:05 PMસીનિયર સિટીઝન માટે રજૂ કરવામાં આવશે આધાર બેઝ્ડ હેલ્થ કાર્ડઃ જેટલી
- 12:00 PMમેડિકલ ડિવાઇસ માટે બનાવાશે નવા નિયમ
- 12:00 PMદવાઓ અને કોસ્મેટિક્સની કિંમતો પર કન્ટ્રોલ માટે રૂલ્સમાં સંશોધનનો પ્રસ્તાવઃ જેટલી
- 11:58 AMરૂરલ ડિમાંડ ટોટલ ડિમાંડના અંદાજે 35 ટકાઃ ક્રિસિલ
- 11:58 AMઝારખંડ અને ગુજરાતમાં બે નવી એમ્સઃ જેટલી
- 11:58 AMઅફોર્ડેબલ હાઉસિંગને મળશે ઇનફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ
- 11:57 AM2017-18માં મહિલાઓ અને બાળકો માટે 1.84 લાખ કરોડ રૂપિયાની જોગવાઇઃ જેટલી
- 11:53 AMવુમન એમ્પાવરમેન્ટ માટે 500 કરોડનો પ્રસ્તાવઃ જેટલી
- 11:53 AMનેશનલ હાઉસિંગ બેન્ક માટે 20,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવઃ જેટલી
- 11:53 AMકૃષિ લોન, મનરેગા, સિંચાઇ અને બીજા ગ્રામીણ સ્કીમોને વધારે ફાળવણી ટૂ-વ્હીલર અને ટ્રેકટર સેકટર્સમ માટે પોઝિટિવઃ ક્રિસિલ
- 11:52 AMહાયર એજ્યુકેશનમાં એન્ટ્રન્સ એક્ઝામ માટે એજન્સી બનાવાશેઃ જેટલી
- 11:52 AMસ્કિલ એક્વિઝીશન પ્રોગ્રામ માટે 4000 કરોડનો પ્રસ્તાવઃ જેટલી
- 11:48 AMલેધર અને ફૂટવેર સેકટર માટે ખાસ જોબ ક્રિએટ કરવામાં આવશેઃ જેટલી
- 11:48 AMઘર વગરના અને કાચા મકાનોમાં રહેનારા માટે 2019 સુધી 1 કરોડ મકાન બનાવવાનું લક્ષ્યઃ જેટલી
- 11:48 AMસેકન્ડરી એજ્યુકેશન માટે બનશે ઇનોવેશન ફન્ડ
- 11:48 AM1 મે 2018 સુધી 100 ટકા રૂરલ ઇલેક્ટ્રિફિકેશનનું ટાર્ગેટઃ જેટલી
- 11:45 AMકૃષિ સેકટર માટે 10 લાખ કરોડ રૂપિયાની લોન આપવાથી ટ્રેકટર સેલ્સને બૂસ્ટ મળશેઃ જેટલી
- 11:45 AMદીનદયાળ આવાસ યોજના માટે 4500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવઃ જેટલી
- 11:44 AMપ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફન્ડ ફાળવણી વધારીને 23,000 કરોડ કરવાનો પ્રસ્તાવઃ જેટલી
- 11:42 AMપીએમ સડક યોજના હેઠળ ગામડાઓમાં દરરોજ 133 કિમી રસ્તા બનાવાશેઃ જેટલી
- 11:41 AM2019 સુધી 50 હજાર ગ્રામ પંચાયતોને ગરીબીથી મુક્ત કરવામાં આવશેઃ જેટલી
- 11:41 AMરૂરલ પ્રોગ્રામ્સ માટે દરેક વર્ષે 3 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચનો પ્રસ્તાવઃ જેટલી
- 11:39 AMમનરેગા હેઠળ 48,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવઃ જેટલી
- 11:38 AMઇ-નેમ હેઠળ દરેક એપીએમસી માટે 75 લાખ રૂપિયાની જોગવાઇઃ જેટલી
- 11:38 AMએગ્રી કોઓપરેટિવ્સના ડિજિટલાઇઝેશન માટે 3 વર્ષમાં 1900 કરોડનો પ્રસ્તાવઃ જેટલી
- 11:37 AMનાબાર્ડ હેઠળ 8000 કરોડ રૂપિયાનું ડેરી પ્રોસેસિંગ ઇન્ફ્રા ફન્ડ બનાવાશેઃ જેટલી
- 11:35 AMમનરેગામાં મહિલાઓની ભાગીદારી 55 ટકા થઇઃ નાણાં પ્રધાન
- 11:35 AMમાર્ચ 2017 સુધી મનરેગા હેઠળ 10 લાખ તળાવ બનાવી લેવામાં આવશેઃ જેટલી
- 11:33 AMપાક વીમા માટે 9000 કરોડ રૂપિયાની જોગવાઇઃ જેટલી
- 11:33 AMનાબાર્ડ હેઠળ ઇરિગેશન ફન્ડને વધારીને 20 હજાર કરોડ સુધી કરવામાં આવ્યુઃ જેટલી
- 11:32 AMએગ્રીકલ્ચર સેકટરનો ગ્રોથ આ વર્ષે 4.1 ટકા રહેવાનું અનુમાનઃ જેટલી
- 11:30 AMએગ્રી ક્રેડિટ માટે આ વર્ષે 10 લાખ કરોડનું ટાર્ગેટઃ જેટલી
- 11:30 AMએડવાન્સડ ઇકોનોમીનો ગ્રોથ 1.6 થી 1.9 ટકા રહેવાની શકયતા છે. જ્યારે, ઇમર્જિંગ ઇકોનોમીનો ગ્રોથ 4.1 થી 4.5 ટકા રહેવાનું અનુમાનઃ જેટલી
- 11:28 AMખરીફ અને રવિ સીઝનમાં વાવેતર વધ્યું છેઃ જેટલી
- 11:27 AMખેડૂતોની આવક 5 વર્ષમાં બેગણી કરવામાં આવશેઃ જેટલી
- 11:27 AMઆ વખતે બજેટમાં 3 રિફોર્મ મહત્વના છે. જેમાં રેલવે બજેટનું મર્જર કરવામાં આવ્યું અને બજેટની તારીખ પહેલી કરવાનું સામેલ છેઃ જેટલી
- 11:26 AMછેલ્લા એક વર્ષમાં બેન્કરપ્સી બિલ, આધાર બિલ, એફડીઆઇ છૂટ લિમિટ વધારવા જેવા ઘણાં રિફોર્મ્સ કરવામાં આવ્યાઃ જેટલી
- 11:23 AMનોટબંધીથી આવનારા સમયમાં જીડીપી વધશેઃ જેટલી
- 11:23 AMઇકોનોમિક રિફોર્મ્સ ચાલુ રહેશે અને સરકારી ખર્ચમાં વધારો કરીશુઃ જેટલી
- 11:22 AMનોટબંધીના કારણે ટેક્સ કલેક્શન વધ્યું છેઃ જેટલી
- 11:22 AMનોટબંધી એક સાહસિક નિર્ણય, તેનાથી બેન્કોની લેન્ડિંગ કેપેસિટી વધશેઃ જેટલી
- 11:20 AMકરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં ઘટાડો આવ્યો છેઃ જેટલી
- 11:20 AMયુવાઓ અને રોજગારી પર બજેટનું ફોકસઃ જેટલી
- 11:19 AMવર્ષ 2017 દરમ્યાન ગ્રોથમાં રિકવરી આવવાની શકયતાઃ જેટલી
- 11:19 AMગ્લોબલ અનિશ્ચિતતાઓ વચ્ચે બજેટ રજૂ થઇ રહ્યું છેઃ જેટલી
- 11:19 AMફુગાવો કાબૂમાં છેઃ જેટલી
- 11:19 AMજેટલીએ કહ્યુઃ બ્લેકમની પર કાબૂ કરવા માટે સરકાર ઘણાં પ્રયાસો કર્યા
- 11:16 AMવર્ષ 2016માં દુનિયામાં ઇમરર્જિંગ ઇકોનોમીમાં સ્લોડાઉન જોવા મળ્યું, પરંતુ પછીથી તેમાં પ્રગતિ જોવા મળીઃ નાણાં પ્રધાન
- 11:16 AMઅમે એવા પગલા સતત ભરતા રહીશું જેથી મહિલાઓ, મજૂરો, ખેડૂતો અને પછાત વર્ગના લોકો સુધી વિકાસ પહોંચેઃ જેટલી
- 11:15 AMસરકારને લોકોના ધનના ચોકીદાર તરીકે જોવામાં આવી રહ્યા છેઃ જેટલી
- 11:12 AMલોકસભામાં હંગામા વચ્ચે અરૂણ જેટલીનું બજેટ ભાષણ શરૂ
- 11:11 AMસ્પીકર સુમિત્રા મહાજને કહ્યું, હું સંસદને સ્થગિત કરવા માંગતી હતી પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરી પછી બજેટ રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ એક્સેપ્શનલ કેસ છે. જેથી સંસદને સ્થગિત કરવામાં નહીં આવે.
- 11:10 AMકોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વ્યકત કરી આપત્તિ કહ્યું, સંસદ આજે પણ સ્થગિત થવી જોઇએ
- 11:08 AMદિવંગત સાંસદ ઇ.અહેમદને લોકસભામાં બે મિનિટનું મૌન પાળીને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
- 11:06 AMલોકસભાની કાર્યવાહી શરૂ, થોડીવારમાં રજૂ થશે બજેટ
- 11:05 AMકેબિનેટથી બેજટને મળી મંજૂરી
- 11:03 AMકેન્દ્રીય પ્રધાન વૈંકેયા નાયડૂએ કહ્યું, બજેટ પર કોઇ વિવાદ ન હોવો જોઇએ. આ એક બંધારણીય જવાબદારી છે.
- 11:01 AMધ્યાન રાખવું જોઇએ કે બજેટ એક બંધારણીય બંધન છે, આપણે તેને રજૂ કરવું જોઇએઃ મહાજન
- 11:00 AMસુમિત્રા મહાજને કહ્યું, ઇ.અહેમદના મૃત્યુનું દુઃખ છે પરંતુ બજેટ રજૂ થશે
- 10:56 AMવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ.અહેમદને આપી શ્રદ્ધાંજલિ
- 10:54 AMપૂર્વ રેલવે પ્રધાન લાલૂ પ્રસાદ યાદવે કહ્યું, આજે બજેટ રજૂ ન થવું જોઇએ
- 10:51 AMલોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું, બજેટ આજે જ રજૂ થશે. જેની ઔપચારિક જાહેરાત થોડાક સમયમાં થશે
- 10:50 AMસપા નેતા નરેશ અગ્રવાલે કહ્યું, ચાલુ સંસદ સભ્યના નિધન પર સંસદને સ્થગિત કરવાની પરંપરા રહી છે, પરંતુ આ સરકાર પરંપરાઓને નથી માનતી
- 10:37 AMનાણાં પ્રધાન અરૂણ જેટલીએ કર્યું ટ્વીટ- 11 વાગે રજૂ કરશે બજેટ
- 10:35 AMકોંગ્રેસનો સરકારપર આરોપ, લોકસભા સાંસદ ઇ-અહેમદના મૃત્યુની જાહેરાત વિલંબથી થઇ
- 10:35 AMકોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બજેટ ટાળવાની માંગ કરી
- 10:15 AMકેબિનેટે બજેટને આપી મંજૂરી
- 10:11 AMનાણાં પ્રધાન અરૂણ જેટલી સંસદ પહોંચ્યા
Tags
Gujarati News