ભિખારી પાસે હતો iPhone, નહોતું આવડતું રિચાર્જ કરતા, અને થયું એવું કે..

એક ભિખારી પાસેથી નિકળ્યો iPhone, પરંતુ રિચાર્જ કરતા નહોતું આવડતું. જેના કારણે થઈ બબાલો. તેણે અનેક લોકોને રિચાર્જ કરી આપવાનું કહ્યું પરંતુ લોકો તો ભિખારી પાસે iPhone જોઈને જ અચંબામાં પડી ગયા. ઘણાએ તો પડાવી લેવાની કોશિશ પણ કરી. તો કેટલાક લોકોએ સસ્તામાં iPhone મળી જાય એટલે વેચાતો લેવા માટે પણ પ્રયત્ન કર્યા, જુઓ મસ્ત વીડિયો.


source : divyabhaskar.co.in

advertisement