જાણું કેવી રીતે બનાવશો મચ્છર ભગાવવાનું મશીન
(1) 2 લિટર પ્લાસ્ટિક બોટલ અને બ્લેક પેપર
(2) 150 ml ગરમ પાણી
(3) 75 gm બ્રાઉન સુગર
(4) 7 gm યીસ્ટ
બનાવવાની રીત
1. પ્લાસ્ટિક બોટલને અડધી કાપી લો. તેને બ્લેક પેપરથી સારી લપેટી દો. ઉપરનો હિસ્સો અલગથી રાખો પાછળથી કામમાં આવશે
2. ગરમ પાણીમાં બ્રાઉન સુગર બોઈલ કરો અને તૈયાર સોલ્યૂશન આ અડધી કાપેલી બોટલમાં ભરો.
3. તેમાં યીસ્ટ મેળવો તેનાથી કાર્બન ડાયોકસાઇડ બનશે જે મચ્છરો માટે ઘણો હાર્મફુલ છે.
4. હવે બોટલનો ઉપરનો ભાગ ઉલટો કરીને બોટલના નીચેના ભાગ સાથે ચોંટાડો
5. ઘરમાં જ્યાંથી મચ્છરો આવતા હોય તેવી બારી કે દરવાજા પર તેને રાખો પછી જુઓ મોસ્કીટો ટ્રેપ કેવી રીતે કામ કરે છે

Tags
Gujarati News