આ બોલ્ડ વીડિયો સાઉથની તેલુગુ ફિલ્મ ગુંટુર ટોકિઝનો છે, 5 ઓગષ્ટે અપલોડ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડ 5 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે, સોંગનું મ્યુઝિક ઘણું સારૂ છે પરંતુ બોલ્ડ કન્ટેન્ટનાં કારણે યુઝર્સ તેને પોર્ન સોંગ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તરફથી નેગેટીવ રિએક્શન મળી રહ્યા છે. તો ક્રિટિક્સે પણ આ વીડિયોની ઘણી ટીકા કરી છે,
Tags
Bollywood News