એપ્પલના ઈઅરફોનને AirPods નામ અપાયું,બ્લુટૂથના માધ્યમથી નોન એપ્પલ ડીવાઈસમાં પણ કામ કરશે,બન્ને AirPodમાં ઓપ્ટિકલ સેન્સર અને એક્સેલરોમીટર જેને કારણે કાનમાં નાખતા જ AirPod વાગવા લાગશે.કાનમાંથી બહાર કાઢતાં જ બંધ થઈ જશે.AirPodsમાં અલ્ટ્રા લો પાવર W1 ચિપ ડિઝાઈન.W1 ચિપ હાઈ ક્વોલિટી ઓડિયો આપશે.આ ચિપ બેટરીની લાઈફ વધારશે તેવો કંપનીનો દાવો.અન્ય વાયરલેસ ઈઅરફોનથી 33% જ પાવર વાપરે તેવો દાવો AirPodsની કિંમત 15,400 ઓક્ટોબરમાં ભારતમાં ઉપલબ્ધ થશે
................... advertisement...................
Tags
Mobile Technology