ગવર્નમેન્ટ એજન્સી સિટિજન્સને અનેક હેલ્પલાઈન નંબર પ્રોવાઈડ કરે છે. આ નંબર પર જરૂર પડે ત્યારે હેલ્પ માટે કોલ કરી શકાય છે. આ ટોલ ફ્રી નંબર્સ/હેલ્પલાઈન્સ ટેલીફોન કે એસએમએસ બેસ્ડ છે. જે 24 x 7 ઉપલબ્ધ હોય છે. આવા જ કેટલાંક જરૂરી નંબર અને તેની ઈન્ફોર્મેશન અંગે તમને જણાવવા માંગુ છું
જાણો એક ક્લિક પાર બધી માહિતી
Tags
Gujarati News