પોર્ટુગલના રણ પ્રદેશમાં એક અજીબો ગરીબ મિસ્ટેરિયસ એનિમલ કેમેરામાં કેદ થતા હલચલ મચી ગઈ છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયો છે. જો કે આ ક્લિયર નથી થઈ રહ્યું કે તે કોઈ પ્રાણી છે, માણસ કે એલિયન? આ ક્રિએચર ચાલતું આવ્યા બાદ તે વૃક્ષની પાછળ જતું રહે છે અને ગાયબ થઈ જાય છે. તો કેટલાક લોકોના કહેવા પ્રમાણે તે એનિમેટેડ વીડિયો છે. આવુ કોઈ જ પ્રાણી નથી.
Tags
Gujarati News