ગોંડલના બસસ્ટેન્ડ પાસે આવેલી શાકમાર્કેટમાં પટેલ શાકભાજી સેન્ટરમાં ધર્માદાની પેટી મુકી છે. પરંતુ તસ્કરે તેને પણ નિશઆન બનાવી 8 હજાર ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીમાં એક ચોર આવે છે અને શાકભાજીની દુકાનમાં મુકેલા ટેબલના ખાના ફંફોળે છે. ખાનામાં કંઇ ન મળતા બાજુમાં રહેલી ધર્માદાની પેટીમાંથી રોકડ રકમ લઇ ફરાર થઇ જાય છે.
Tags
Gujarati News