Updates

6/recent/ticker-posts

Header Ads Widget

'સૌની' યોજનાના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રી મોદીએ એક કેમેરામેનનો જીવ બચાવ્યો


આ અંગે અજાણ મીડિયાના લોકોને પ્રધાનમંત્રીએ ઉપરથી તાળી પાડીને ધ્યાન દોર્યું હતું. આ બાબત અંગે પ્રધાનમંત્રી સાથે ઉભેલા લોક અજાણ હતા કે નીચે માણસો ઉબા છે પાણી વહેવાનુ શરૂ થયુ છે. જો પ્રધાનમંત્રીએ ધ્યાન ન દોર્યુ હોત તો કદાચ તે મીડિયાકર્મી ભારે પ્રવાહમાં તણાયા હોત. પ્રધાનમંત્રી મોદીએ પાણી અંગે ધ્યાન દોરતા નીચે ઉભેલા લોકો કેમેરા મૂકીને ત્યાંથી ખસી ગયા હતા.

આમ કહેતા નીતિન પટેલે જણાવ્યું હતું કે દેશા વડાપ્રધાન થવું સહેલી વાત નથી. પરંતુ મોદી સાહેબ આ જ રીતે નાનામાં નાની વ્યક્તિ અને બાબતનું ધ્યાન રાખે છે જે આપણે સૌએ તેમની પાસેથી શીખવા જેવું છે.Post a comment

0 Comments