75 વર્ષે FB પર રાજીનામું, આનંદીબેને સોશિયલ મીડિયામાં નવો રેકોર્ડ સર્જ્યો


અમદાવાદ: 24 કલાકમાં 7મા પગારપંચનો અમલ, નાના વાહનો માટે ટોલટેક્સ માફી જેવા ચાર સ્વતંત્ર નિર્ણયો લઈને બધાને ચોંકાવનારા આનંદીબેને ફેસબુક પોસ્ટ પર સીએમની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી ફરી બધાને ચોંકાવ્યા. ચાર મુદ્દે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેને ફેસબુક પર રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરીને રેકોર્ડ કર્યો છે. ગુજરાતના જ નહીં, દેશના રાજકારણીઓ માટે ટીચરના આ 4 લેસન.

Know more

Comments