મગજની પાવર વધારવા માટે ફૂડ જ નહી પણ ડ્રિંક્સ પીવું પણ લાભકારી છે . એમાં રહેલ એંટીઓક્સીડેંટ અને કર્વેસટિન મગજના વિકાસ કરવાની સાથે મેમોરી પણ વધારવાનું કામ કરે છે. આથી ઓછી ઉમ્રમાં જ બાળકોને એવી ડાઈટ આપવી જોઈએ જેથી એમનું મગજ તેજ બને આજે અમે તમને એવી જ થોડી ડ્રિંકસ જણાવીશ...
1.
સફરજનનું રસ
સફરજનના રસમાં કવર્સેટિનની માત્રા ખૂબ હોય છે . જેથી મોટી ઉમ્રમાં પણ મગજ તેજ રહે છે.