ગમે તેવો ખરાબ સમય હશે, થઈ જશે દૂર જો કરશો આંકડાના ફુલના આ ચમત્કારી ઉપાય
હનુમાનજીની પૂજામાં આંકડાના ફૂલ ખાસ મુકવામાં આવે છે. શાસ્ત્રોમાં આ છોડના મહત્વનું વર્ણન દર્શાવામાં આવ્યું છે. ઘરની આજુબાજુ આંકડાનું ઝાડ હોય તો તેને પણ શુભ ગણાવાયો છે. તો આજે આપણે જાણશું આંકડાના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે, આ ઉપાયો વિશે માનવામાં આવે છે કે તેનાથી ગમે તેવો ખરાબ સમય પણ દૂર થઈ જાય છે.
1
આંકડાના છોડના મૂળનો એક નાનકડો ટુકડો ગળામાં બાંધીને તાવીજની જેમ ધારણ કરવો. તાવીજ માટે કાળા દોરાનો ઉપયોગ કરવો. તેને ધારણ કરતા પહેલાં તેનું વિધિવત પૂજન કરવું. પૂજન કરતી વખતે ગણેશજીનું ધ્યાન કરવું. આ ઉપાયથી નકારાત્મક શક્તિથી શરીરની રક્ષા થાય છે.
2
બીમારીના કારણે હેરાન હોય તો તેણે રવિપુષ્ય નક્ષત્રમાં આંકડા તથા અરણ્ડના ઝાડના મૂળને આમંત્રણ આપી તોડીને ઘરે લાવવું. તેના પછી તેને ગંગાજળથી ધોઈ અને સિંદૂર લગાવી અને પૂજન સામગ્રી અર્પિત કરી પૂજા કરવી. પૂજન દરમિયાન 'શ્રી ગણેશાય નમઃ' મંત્રના જાપ 108 વખત કરવો. પૂજન થઈ ગયા પછી બીમાર વ્યક્તિના ઉપરથી આ જડને સાત વખત માથાથી પગ સુધી વારી લો. તેના પછી સાંજના સમયે આ જડને કોઈ ખાલી જગ્યા પર જઈ જમીનમાં દાટી દેવી. આ ઉપાયની સાથે જ દવાઓનું સેવન ચાલુ રાખવું.
3
આંકડાના ફૂલને શિવલિંગ પર ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે દરરોજ શિવલિંગ પર આંકડાના ફૂલ ચડાવવા.