કરિયરની શરૂઆતમાં કદી ન કરો ભૂલ, ફ્યુચરમાં થશે સારું સેવિંગ
કરિયરની શરૂઆતના વર્ષોમાં યુવક-યુવતીઓ કેટલીક એવી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને સેવિંગ થઈ શકતું નથી. આ પૈકી કેટલીક એવી ભૂલો પણ હોય છે, જે અજાણતાં જ થઈ જતી હોય છે. અનેક લોકોને ફાયનાન્સિયલ પ્લાનિંગ અંગે સમજ હોતી નથી. આવી જ પાંચ સામાન્ય ભૂલો છે, જેને તમે થતી અટકાવીને ફ્યુચર માટે સેવિંગ કરી શકો છો.