રિલાયન્સ જિયો, ગ્રાહકોને 3 મહિના મફત ડેટા અને કૉલિંગ આપશે પણ પ્રાઇમ મેમ્બરશિપ 15 એપ્રિલ પેલા લેવી પડશે
નમસ્કાર દોસ્તો,
મારી વેબસાઈટ માં આપણું સ્વાગત છે
તો દોસ્તો રેલિયન્સ જીઓ એ જે લોકોએ પ્રાઈમ મેમ્બરશિપ લઇ લીધી છે તે લોકો 15 તારીખ પેલા 303 નું રિચાર્જ કરવાનું રહેશે તો તેમને જુલાઈ સુધી એટલે કે તેમને 3 મહિના સુધી ફ્રી ડેટા અને કોલિંગ મળશે તેવી જાહેરાત કરી છે
Tags
Gujarati News