કોટક મહિન્દ્રા બેન્કે જીરો બેલેન્સ પર ડિજિટલ એકાઉન્ટ ખોલવાની જાહેરાત કરી છે. બેન્કના એમડી ઉદય કોટક મહિન્દ્રાએ બુધવારે કહ્યું કે 811 પ્લાન દ્વારા કોટક જીરો બેલેન્સ પર એકાઉન્ટ ખોલશે. કોટકે જણાવ્યું કે 811 પ્લાન દ્વારા કસ્ટમર મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠા એકાઉન્ટ ખોલી શકાશે. ગ્રાહકે કોઈ મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂરિયાત રહેશે નહિ. કોટક મહિન્દ્રા બેન્કની આ જાહેરાત પીએમઓ ઈન્ડિયા વિઝનમાંથી ઈન્સપાયર થયેલી છે. આ રીતે બેન્ક એકાઉન્ટ ખોલવું સંપૂર્ણ રીતે ડિજિટલ અને પેપરલેસ થઈ જશે.
વધારે જાણવા માટે અહીં ક્લિક કરો
Tags
Gujarati News