Updates

6/recent/ticker-posts

Header Ads Widget

પ્રમુખસ્વામી મહારાજ પાસેથી શીખવા જેવા 8 ગુણ


પ્રમુખ સ્વામી મહારાજ 13 ઓગસ્ટના રોજ બ્રહ્મલિન થયા. આજે આ દુઃખદ સમાચારને એક મહિનો થવા આવ્યો છે, તેમ છતાં બાપા જાણે કે દરેક હરિભક્તના હૃદયમાં જીવંત હોય તેવો ભાસ થઇ રહ્યો છે. બાપાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રાજ્યના વિવિધ શહેરોમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. પ્રમુખ સ્વામી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વંદનીય થયા હતા. તેમના દ્વારા આપવામાં આવતા સંદેશ અને માર્ગદર્શનનું અનુકરણ હરકોઇ કરતું હતું. ત્યારે આજે અમે અહીં એવી કેટલીક વાતો લઇને આવ્યા છીએ કે જેના થકીં જાણી શકાશે કે બાપા શા માટે વિશ્વભરમાં વંદનીય હતા.


(1) જે દિવસે બાપાને baps સંસ્થાના વડા બનાવ્યા એજ દિવસે તેમણે ભક્તોના વાસણ સાફ કર્યા હતા.
(2) જાણી-જ્ઞાતિ કે આવો કોઈપણ ભેદભાવ રાખ્યા વગર દરેક પ્રત્યે સમાન પ્રેમ રાખ્યો હતો. કોઈ નું પણ ક્યારેય હીટ અહિત  કર્યું નહોતું 

વધારે વધારે જાણવા માટે ક્લિક કરો