જવાબ મળ્યો ,” નવા ઘરમાં… !” (ઘરડાઘરમાં)
“કેમ..?”
“મારા દીકરાએ કહ્યું છે”
તરત જ દીકરો તેના પપ્પાને ક્હે, “ડેડ…! તમે પણ મોટા થશો ત્યારે તમે પણ નવા ઘરમાં જશો ને ..?
જયારે હું મોટો થઈશ ત્યારે !!!!!”
જયારે હું મોટો થઈશ ત્યારે !!!!!”
તેના પિતા પાસે છોકરાએ પૂછેલા સવાલનો જવાબ ન હતો. પિતા લાચાર નજરે છોકરા સામું જોતા જ રહી ગયા.
બોધ : “આપણે જેવું વર્તન આપણા માં-બાપ સાથે આજે કરવાના તેવું જ વર્તન કાલે પોતાના છોકરાઓ આપણી સાથે કરશે”
ફક્ત સમય જ બદલાશે…
Tags
Gujarati Story