મોબાઈલ ગુજરાત માં બનતો હોત તો???
એમાં આવા ટેમ્પ્લેટ હોત!!!!
એમાં આવા ટેમ્પ્લેટ હોત!!!!
1.મારું જમવાનું ના બનાવતી..!!
2.ડોબા કોલ કર..!!
3.અરે ગાંડી તું કે શું જમવાનું લેતો આવું ? 

4.કાચી પાત્રીસ ખાલી ચૂનો ૨ ફાકી લેતો આવજે.!! 

5.સિગારેટ લેતો આવજે..!! :O)
6.આવ ને તેડવા..!!
7.ઓયે ત્યાંથી ના ચલાવતો થોલીયો ઉભો હશે..!! 
8.પછી ફોન કરજે અત્યારે બાપા છે…!! 

9.પિક્ચર જોવા જાવું છે ?? B)
10.હમણાં તો મંદી ચાલે છે..!! 
11.પૈસા કાલે આપી દઈશ ,,પાકું..!! xD
12.બેલેન્સ નથી..!!
13.હાલ ને યાર ગાઠીયા ખાવા જાઇ ..!! 
14.નીચે ઉભો રે હું હમણાં આવું ..!! :d
15.ઓયે ગાડી આપને ૧૦ મિનીટ માટે.!! :p
અને છેલ્લે
16. હાલતો થા..! :p :p
હવે તમે પણ આવું એક ટેમ્પ્લેટ કોમેન્ટ કરો. 
Tags
Gujarati Story