આ વીડિયો ઈટાલીનો છે.જ્યાં ભૂસ્ખલન થતાં આખે આખું ગામ દટાઈ ગયું હતું.એક પર્વત પાણીની જેમ ગામ પર પથરાઈ ગયો હતો.ભારે વરસાદને કારણે ગામનાં અનેક મકાનો માટી નીચે દટાઈ ગયા હતા.લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ હતી.આ ઘટનામાં અંદાજે 200 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.થોડી મિનિટમાં જ ગામનું અસ્તિત્વ જાણે કે મટી ગયું હતું.
..............advertisement ................
Tags
Gujarati News