ગેજેટ ડેસ્કઃ ફેસબુક અત્યારે કરોડો યૂઝર્સની પસંદગીની એપ બની ગઇ છે, યૂઝર્સ તેમાં સ્ટેટ્સ અપડેટથી માંડી, ફોટો-વીડિયો પર લાઇક, શેરિંગ અને કૉમેન્ટ કરીને આનંદ પણ મેળવે છે. પણ આ બધાની વચ્ચે મજેદાર વાત એ છે કે, મિનીટે મિનીટે સ્ટેટ્સ અપડેટ કરતા કે ફેસબુક પર કન્ટીન્યૂ લાગી રહેતા યૂઝર્સ પણ કેટલીક હિડન ટ્રિક્સથી અજાણ હોય છે.
અહીં ફેસબુકની 5 હિડન અને અમેજીંગ ટ્રિક્સ બતાવવામાં આવી છે જે મોટાભાગના યૂઝર્સ નથી જાણતા.
* અમેજીંગ ફેસબુક સિક્રેટ્સ
1. કેટલા લોકોએ કહ્યું તમારી રિક્વેસ્ટને ‘ના”
ફેસબુકનું આ એક સિક્રેટ ફિચર છે, તેની મદદથી તમે જાણી શકો છો કોણે તમારી રિક્વેસ્ટને અવોઇડ કરી છે. આ ફિચરથી તમે કોઇ ફ્રેન્ડને મોકલેલી રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી કે નહીં તે જાણી શકો છો.
આ જાણવા ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ ટેબ પર જોઓ, ત્યાં વ્યૂ ઓલ ઓપ્શન પર ક્લિક કરો. અહીંથી તમે જાણી શકશો કેટલા લોકોએ તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે અને કેટલાયે નહીં.
ક્લિક કરી જાણો ફેસબુકની બાકીની સિક્રેટ