ગેજેટ ડેસ્કઃ ઘણીવાર સ્માર્ટફોન યૂઝર્સ ઉતાવળમાં ફોનને લૉક કરીને પાસવર્ડ કે પેટર્ન લૉક ભૂલી જાય છે, આવા સમયે યૂઝર્સ મુશ્કેલીમાં પણ મુકાઇ શકે છે. જો તમારી સાથે પણ આ પ્રોબ્લમ થયો હોય, પેટર્નલૉક કે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તેને આસાનીથી અનલૉક કરી શકો છો. આ માટે તમારે અહીં આપેલી સિમ્પલ ટ્રિકને ફોલો કરવી પડશે.
* 5 સ્ટેપ્સથી અનલૉક કરો એન્ડ્રોઇડ સ્માર્ટફોન...
નોટઃ આ પ્રોસેસ સેમસંગના સ્માર્ટફોન પર પરફોર્મ કરાઇ છે, અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે પણ આ જ પ્રોસેસ છે.
Know more