તમે પણ બની શકો છો કરોડપતિ, દરરોજ બચાવો માત્ર 30 રૂપિયાનવી દિલ્હીઃ કરોડપતિ કોણ નથી બનવા માંગતું? પરંતુ શું કરોડપતિ બનવું સરળ છે? જેનો જવાબ એક જ છે. કરોડપતિ બનવાનો કોઈ શોર્ટકટ નથી. પરંતુ જો કેટલાંક ઈન્વેસ્ટમેન્ટ સિસ્ટેમેટિક કરવામાં આવે આવે તો એટલું મુશ્કેલ પણ નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શરૂઆત કેવી રીતે કરવી? વોરેન બફેટે માત્ર 11 વર્ષની ઉંમેર સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી દીધું હતું અને આજે આપમે સૌ જાણીએ છીએ કે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 30 રૂપિયા જમા કરીને પણ તમે કરોડપતિ બની શકો છો.

વધુ  જાણો