ડેબિટ-ક્રેડિટ કાર્ડને કરી શકાશે Switch On-Off, આ એપને કરવી પડશે ઈન્સ્ટોલ
નવી દિલ્હીઃ પ્લાસ્ટિક મનીના વધતાં ચલણની સાથે ફ્રોડના મુદ્દા પણ સામે આવવા લાગ્યા છે. ડેબિટ-ક્રેડિટ કાર્ડન દરેક વ્યક્તિ પોતાના વોલેટમાં સાથે લઈને ફરતાં હોય છે. આ સ્થિતિમાં અનેક વાર વોલેટની ચોરી થઈ જવા પર નુકસાન ઉઠાવવું પડતું હોય છે. પરંતુ હવેથી આમ નહીં થાય. હવે તમે એક એપની મદદથી પોતાના ડેબિટ-ક્રેડિટ કાર્ડને સ્વિચ ઓન-સ્વિચ ઓફ કરી શકો છો.
વધારે જાણવા માટે અહીં ક્લિક કરો