જુઓ કેવી રીતે બને છે Smartphones, આવી છે ખાસ પ્રોસેસ
ગેજેટ ડેસ્કઃ આજના જમાનામાં સ્માર્ટફોન લોકોનું જીવન બની ગયું છે, દરેક વસ્તુ આજે સ્માર્ટફોનના યૂઝથી કરી શકાય છે. પણ શું તમે જાણો છો આ સ્માર્ટફોન આખરે બને છે કેવી રીતે? નહીં ને, બધા જ સ્માર્ટફોન્સ એક સ્પેશ્યલ પ્રોસેસમાં થઇને બહાર આવે છે.
* અહીં ફોટોઝમાં Samsung galaxy S5, LG G4 અને Oppo R7ની પ્રોડક્શન લાઇનની સાથે Samsung Galaxy Alphaની બૉડી મેકિંગ પ્રોસેસને દર્શાવવામાં આવી છે. ફોટોઝમાં આખી ફેકટરી પ્રોસેસ અને સ્માર્ટફોન મેકિંગ પ્રોસેસ બતાવવામાં આવી છે.
* શું છે પ્રોસેસ
- સૌથી પહેલા કૉન્સેપ્ટ ડિઝાઇનિંગ થાય છે.
- ત્યારપછી સ્માર્ટફોનના અલગ અલગ કમ્પોનન્ટ્સ બનાવવામાં આવે છે. આ બધા જ કમ્પોનન્ટ્સ અલગ અલગ જગ્યાએ બને છે, જેમ કે આઇફોનની સ્ક્રીન કોરિયામાં બને છે, પ્રોસેસર માટે મેટેરિયલ મંગોલિયાથી આવે છે, જાયરોસ્કોપ (Gyroscope) એક ફ્રેન્ચ – ઇટાલિયન કંપનીમાંથી આવે છે અને બીજા અલગ અલગ પાર્ટ્સ ચીનમાં એસેમ્બલ થાય છે.
- બધા કમ્પોનન્ટ્સ પછીથી એસેમ્બલ કરવામાં આવે છે.
- છેલ્લે ટેસ્ટીંગ થાય છે.