ક્રેડિટ કાર્ડ ધારકોને બેન્કો રાખે છે અંધારામાં, નથી જણાવતી ફાયદાની આ વાત
અમદાવાદઃ ભારતમાં પ્લાસ્ટિક મનીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઓનલાઈન શોપિંગ હોય કે રિટેલ સ્ટોરથી ખરીદી, રેસ્ટોરાંથી લઈને મૂવુીની ટિકિટ સુધી ક્રેડિટ કાર્ડનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ ન હોય તો તમારી પાસે બેથી ત્રણ ફોન કાર્ડ માટે આવી જાય છે. અને જો કાર્ડ હોય તો બીજી કંપની કાર્ડ અને ખુદની કંપની તરફથી બીજું ફ્રી કાર્ડ વગેરે જેવી ઓફર મળતી રહે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે બેન્કો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ ઘણી મહત્વપૂર્ણ વાત જણાવતી નથી હોતી
ફ્રી ઈએમઆઈ સ્કીમ લેતા પહેલા જાણી લો શરતો
મોટે ભાગે બેન્કપોતાના પ્રિવિલેજ ગ્રાહકોને ફ્રી ઈએમઆઈ અથવા ક્રેડિટ કાર્ડ પર ઝીરો ટકા પર ઈએમઆઈનું વચન આપતી હોય છે. પરંતુ બેન્ક ભાગ્યે જ તમને ઝીરો ઈએમઆઈ સાથે જોડાયેલ શરતો વાચવા કે સમજવા માટેનો સમય આપતી હોય છે. તમને ખબર હોવી જોઈએ કે ઝીરો ટકા વ્યાજ પર ઈએમઆઈ પર નિયમો અને શરતો લાગુ હોય છે. જો તમે એક પણ શરતનું ઉલ્લંઘન કરો તો 5 અથવા 10 નહીં પરંતુ 20 ટકા કરતાં પણ વધારે વ્યાજ ચૂકવવું પડી શકે છે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો