ભારતીયોના 1100 વિદેશી બેંક ખાતામાં છે 13 હજાર કરોડ રૂપિયાની બ્લેકમની
નવી દિલ્હીઃ વિદેશી બેંક ખાતામાં ભારતીયોની જમા બ્લેક મની કેટલી છે તેમાં શોધવામાં સરકરાને મોટી સફળતા મળી છે. ઇનકમ ટેક્સ વિભાગે આ ખાતામાં ડિપોઝિટ અંદાજે 13 હજાર કરોડ રૂપિયાની બ્લેકમની શોધી છે. સરકારને 2011થી 400 અને 2013માં અંદાજે 700 ખાતા વિશે માહિતી મળી છે.
13 હજાર કરોડ રૂપિયાની જાણ કેવી રીતે થઈ - ફ્રાન્સ સરકારે 2011માં જિનેવાની એચએસબીસી બેંકમાં ભારતીયો તરફથી જમા રકમના અંદાજે 400 કેસની જાણકારી ભારતને આપી હતી. - ઇનકમ ટેક્સ એસેસમેન્ટના એક અહેવાલ અનુસાર આ બેંક ખાતામાં અંદાજે 8186 કરોડ રૂપિયા જમા હતા. બ્લેક મની પર આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે, જેના વિશે સરકારને જાણકારી મળી છે. - બીજી વખત 2013માં ઇન્ટરનેશનલ કન્જોર્શિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સની વેબસાઈટ પર 700 ભારતીયોના બેંક ખાતા વિશે ખુલાસો થયો હતો. તેમાં 5000 કરોડ રૂપિયાની ડિપોઝિટ્સની જાણકારી મળી હતી.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો