સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવવા માટે બેંક જ એકમાત્ર ઓપ્શન છે, જો તમે ઇચ્છો તો ફક્ત રૂ. 20માં પોસ્ટ ઓફિસમાં તમારું સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવી શકો છો. આ અકાઉન્ટમાં તમને એ દરેક ફેસિલિટી મળે છે જે બેંકના સેવિંગ્સ અકાઉન્ટમાં પણ મળે છે. આજે આપને જણાવું છું કે કેવી રીતે રૂ. 20માં પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ ખોલાવીને ફક્ત રૂ. 50ના મિનિમમ બેલેન્સથી તેનો ફાયદો મેળવી શકાય છે.
જાણો વિગતવાર કેવી રીતે ખોલાવી શકાય એકાઉન્ટ
અહીં ક્લિક કરો
Tags
Gujarati News