* ટેગિંગ ફિચરમાં આ છે ખાસ
- તમે વૉટ્સએપ ગ્રુપમાં કોઇપણ મેમ્બને ટેગ કરી શકો છો.
- ટેગ કરવાવાળા મેમ્બરનું નામ હાઇલાઇટ થશે.
- મેસેજ સેન્ડ કર્યા પછી ક્લિક કરવાથી તેની પ્રૉફાઇલ ઓપન થઇ જશે.
- એન્ડ્રોઇડ અને iOS બન્ને યૂઝર્સ આ ફિચરનો યૂઝ કરી શકે છે.

નોટઃવૉટ્સએપના આ ફિચરનો યૂઝ કરવા માટે યૂઝરને નવા BETA વર્ઝનથી એપ અપડેટ કરવી પડશે.
Tags
Mobile Technology