મોત હંમેશા અચાનક જ આવે છે. ક્યારેક કુદરતી તો ક્યારેક અકસ્માતના સ્વરૂપમાં. થાંભલા પર જીવતા સળગી રહેલા વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ થયું. થાંભલા પર ચઢયા બાદ અચાનક શોર્ટ શર્કિટને કારણે તે સળગવા લાગ્યો. તે મદદ માટે બુમો પાડતો રહ્યો અને લોકો નીચે ઊભા ઊભા જોતા રહ્યાં. પરંતુ તેમાંથી કોઈએ તેને મદદ ન કરી. આખરે તે ત્યાં જ મોતને ભેટયો. અને ગામના લોકો તેના મોતને જોતા રહ્યાં.
Tags
Gujarati News