હવે ફટાફટ ડાઉનલોડ યુટ્યુબના વિડીયો 

1. યુટ્યુબ પર જે  વીડીયો ડાઉનલોડ કરવો હોય તેના પર ક્લિક કરો.

2. ત્યારબાદ URL પર જઇને youtube.com આગળ SS ટાઇપ કર Enter કરો.

ઉદાહરણ – https://www.youtube.com/watch?v=5YQuAVmk_v8 ની આ

ઓરીજનલ લીંક આગળ SS નો ઉપયોગ કરવાનો છે.

કંઇક આ પ્રમાણે રહેશે. ssyoutube.com/watch?v=5YQuAVmk_v8