નોકિયાનો આ સ્માર્ટફોન વેચાઈ રહ્યો છે માત્ર 6,999 રૂપિયામાં

તમે આ ફોન 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. નોકિયા 6.1 નામનો આ ફોન 16,999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. નોકિયા ઓનલાઈન સ્ટોર પર આ ફોન તેની નવી કિંમતમાં ઉપલબ્ધ છે. આ ફોનને ગત એપ્રિલમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન 3GB + 32GB અને 4GB + 64GB વેરિયંટમાં ભારતમાં ઉપલબ્ધ છે. આ ફોન ગૂગલના એન્ડ્રોયડ વન પ્રોગ્રામ પર આધારિત છે.

n3

know more : click here

Comments