- આ રહ્યા તેના ફીચર :
- ડ્યુઅલ નેનો સિમ ધરાવતા આ ફોનમાં ઓક્ટા કોર MediaTek Helio P22 પ્રોસેસર છે.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડ્યુઅલ કેમેરા સેટઅપ જેમાં રિઅર કેમેરામાં f/1.8 લેન્સ સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સામેલ છે.
- રિઅર કેમેરા આઠ સીન મોડ્સ સાથેના ઓટો ડિટેક્શન, AI પોર્ટ્રેઇટ, AI બ્યુટી, નાઈટ, સ્પોર્ટ્સ, બ્લુ સ્કાય, ટેક્સ્ટ વગેરેને સપોર્ટ કરે છે.
- ફ્રન્ટ કેમેરામાં f/2.0 લેન્સ સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સામેલ છે.
- 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન અને 18.75:9 આસ્પેક્ટ રેશિયો સાથે વોટરડ્રોપ સ્ટાઇલ નોચ ડિઝાઇનની 6.19-inch HD+ (720x1500) ડિસ્પ્લે
- 64GB ઇન્ટર્નલ સ્ટોરેજ અને માઈક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ ક્ષમતાને 256GB સુધી વિસ્તારી શકાશે
- 4,000mAh બેટરી અને 7.19mmની જાડાઈ છે
Tags
Technology News