Skip to main content

Posts

Showing posts from April, 2018

Xiaomi નો દમદાર સ્માર્ટફોન Mi 6X લૉન્ચ

Xiaomi Mi 6Xમાં 5.99 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડ્યુઅલ સિમ અને એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ધરાવતા આ સ્માર્ટફોનમાં ઑક્ટાકોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનના રેર અને ફ્રન્ટ બંને કેમેરા દમદાર છે. સેલ્ફી અને રેર બંને 20 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે. સાથે જ બેકમાં બીજો કેમેરા 12 મેગાપિક્સલના પ્રાઇમસી સોની આઇએમએક્સ 486 સેંસર છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેંસર સાથે ફેસ અનલૉક ફિચર પણ આપવામાં આવ્યાં છે.
Xiaomi Mi 6Xમાં 3010mAhની બેટરી છે. આ બેટરી ક્વિકચાર્જ 3.0ને સપોર્ટ કરશે. કનેક્ટિવીટીની વાત કરીએ તો તેમાં 4જી એલટીઇ, ડ્યુઅલ બેંડ વાઇ-ફાઇ, વાઇ-ફાઇ ડાયરેક્ટ, બ્લૂટૂશ 5.0 વગેરે જેવા ફિચર્સ આપવામાં આવ્યાં છે. ચીની માર્કેટમાં આ ફોન રેડ, ગોલ્ડ, રોઝ ગોલ્ડ, બ્લૂ અને બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

Vodafone लाया रोज 2GB डाटा और अनलिमिटेड कॉलिंग

इसी बीच वोडाफोन ने 255 रुपये का नया प्री-पेड प्लान बाजार में उतारा है। वोडाफोन के इस प्लान की टक्कर जियो के 198 रुपये और एयरटेल के 249 रुपये वाले प्लान से होगी। वोडाफोन के इस प्लान में रोज 2 जीबी 3जी-4जी डाटा और अनलिमिटेड कॉलिंग मिलेगी और इस प्लान की वैधता 28 दिनों की होगी। इस प्लान में रोज 100 SMS भी मिलेंगे। हालांकि यह प्लान फिलहाल कुछ ही सर्किल में मिल रहा है। इसलिए रिचार्ज करवाने से पहले अपना प्लान चेक कर लें।

इससे पहले आइडिया ने भी 249 रुपये का नया प्लान पेश किया है। यह प्लान प्री-पेड ग्राहकों के लिए है। इस प्लान में रोज 2GB 3G/4G डाटा मिलेगा। साथ में सभी नेटवर्क पर अनलिमिटेड कॉलिंग मिलेगी और रोमिंग में फ्री कॉलिंग की सुविधा मिलेगी। इस प्लान की वैधता 28 दिनों की है।

अब आप किसी से भी मांग सकते हैं पैसे : Whatsapp New Update

नया 'रिक्वेस्ट मनी' फीचर इस्तेमाल करने के लिए v2.18.113 वर्ज़न होना ज़रूरी है। इसमें सेटिंग - पेमेंट - न्यू पेमेंट विकल्प में जाना होगा। इसके बाद टू 'यूपीआई आईडी' और 'स्कैन क्यूआर कोड' चुनना होगा। वेरिफाई करने के बाद रिसीपिएंट चुनें। यहां 'पे मनी' और 'सेंड मनी' के अलावा 'रिक्वेस्ट मनी' का विकल्प भी चुना जा सकता है। ध्यान रहे, पहले सिर्फ पैसे भेजने की सुविधा ही शुरू की गई थी।जिसे आपने पैसे भेजने की रिक्वेस्ट की है, उसके एक एसएमएस प्राप्त होगा। यह बैंक की तरफ से भी हो सकता है या 'फोन पे' जैसे ऐप की तरफ से भी। यह यूज़र पर निर्भर करता है कि उन्होंने किस यूपीआई को अपनाया है। गूगल तेज़ वालों को यह नोटिफिकेशन ऐप में ही मिल जाता है। बाद में पूरा ब्योरा 'पेमेंट हिस्ट्री' में देखा जा सकता है।

Airtel दे रहा है 30GB फ्री डेटा अपने लिया क्या ??? जानो

एयरटेल कस्टमर्स इस फ्री डेटा के लिए एलिजिबल हैं या नहीं इसकी जानकारी टोल फ्री नंबर 51111 पर कॉल करके पा सकते हैं. इसके अलावा यूजर माई एयरटेल एप के जरिए भी फ्री डेटा क्लेम कर सकते हैं. डेटा क्लेम करने के 24 घंटों के भीतर ही फ्री डेटा मिलेगा.
मेरा पहला स्मार्टफोन मुहिम के लिए एयरटेल ने कई स्मार्टफोन मेकर्स सैमसंग, इंटेक्स, कार्बन, लावा, सेलकॉन, मोटोरोला, नोकिया, लेनोवो के साथ साझेदारी की है. इन ब्रांड के स्मार्टफोन पर एयरटेल की ओर से कैशबैक भी दिया जाता है.

आ गया Vivo Y71 क्या है उसमे खास जाने पूरी डिटैल

डुअल सिम वाला Vivo Y71 स्मार्टफोन एंड्रॉयड 8.1 ओरियो आउट ऑफ द बॉक्स पर चलता है। इसके टॉप पर फनटच स्किन दी गई है। स्मार्टफोन में 6 इंच का फुल व्यू डिस्प्ले है, जो 18:9 आस्पेक्ट रेशियो वाला है। हैंडसेट क्वालकॉम स्नैपड्रैगन 425 प्रोसेसर से लैस है। जुगलबंदी के लिए दिए गए हैं 3 जीबी रैम।


कैमरे की बात करें तो Vivo Y71 में 13 मेगापिक्सल का बैक कैमरा है। सेल्फी कैमरा 5 मेगापिक्सल का है। रियर कैमरा लाइटिंग ऑप्टिमाइजेशन फीचर के साथ आता है, जो कम रोशनी में बेहतर तस्वीरें लेने में सहायक होगा। फ्रंट कैमरे में एआई ब्यूटी फीचर है, जो जेंडर, उम्र, स्किन टोन आदि की पहचान कर लेता है। Vivo Y71 में 16 जीबी का इनबिल्ट स्टोरेज है। फोन को पावर देती है 3360 एमएएच की बैटरी। यह Vivo स्मार्ट इंजन के साथ आता है, जिसे लेकर कंपनी का दावा है कि यह फोन की बैटरी बचाने में मददगार होगा।

શું ઓનલાઇન શોપિંગ કરતી વખતે ડેટા ચોરીનું જોખમ છે તો અપનાવો આ ટ્રીકસ

પોતાના નાણાંકીય વ્યવહારો, ઑનલાઈન પેમેન્ટ માટે એક ડેડિકેટેડ ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરો. જેનાથી તમારા આ વ્યવહારો વધુ સુરક્ષિત રહેશે. ફિશિંગ મેલ્સ અને સ્પેમના માધ્યમથી તમારા ઈ-મેલની હેકિંગ થાય નહીં અને તમારું બેંક ખાતુ સુરક્ષિત રહે.પબ્લિક વાઈ-ફાઈ/કોમ્પ્યુટરનો ઉપયોગ ટાળો: ક્યારેય પણ પબ્લિક વાઈ-ફાઈ પરથી પોતાનો નાણાંકીય વ્યવહાર કરવો જોઇએ નહીં. કારણકે હેકરો સહેલાઈથી પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કને હેક કરી શકે છે અને તમારી લૉગિન-પાસવર્ડની માહિતી ચોરી શકે છે. જો તમારે બહાર નાણાંકીય વ્યવહાર કરવા જ હોય તો પોતાના ફોનના મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરો. કડક પાસવર્ડ રાખો: કડક પાસવર્ડ રાખવો જરૂરી છે. પાસવર્ડ અંક, અક્ષર અને સિમ્બોલને ભેગો કરતાં ઓછામાં ઓછા 8 શબ્દોનો પાસવર્ડ હોવો જોઇએ. જન્મ દિવસ, કાર-બાઈકના રજીસ્ટ્રેશન નંબર, મકાન નંબર, મોબાઈલ નંબર વગેરેના પાસવર્ડ બનાવવા નહીં. દર મહિને પાસવર્ડ બદલવાનું રાખો.
વેબસાઈટનું એડ્રેસ ચેક કરો: ઑનલાઈન ટ્રાન્જેક્શન કરતી વખતે સાઇટ સુરક્ષિત ન હોવાનો સંકેત પણ જોઇલો. જેવો બ્રાઉઝર સ્ટેટસ બાર પર લૉક આઈકૉન અથવા ‘https’ યુઆરએલ, જ્યાં એસ સુરક્ષિત રહેવાની ઓળખ છે. ડેટા પોતાની પાસે રાખો: કોઈ …

જાહેર સ્થળો પર ફક્ત 2 રૂપિયામાં મળશે Wi-Fi

ટ્રાઇએપબ્લિક વાઇ-ફાઇ ગ્રિડના એક મહત્વાકાંક્ષી મૉડલની ભલામણ કરી જેનું લક્ષ્ય દેશણાં બ્રૉડબેન્ડના પ્રસારને વધારવાનો છે. દૂરસંચાર નિયામકે વાઇ-ફાઇ સેવા આપવા માટે નાની કંપનીઓના એક નવા સેટને સ્થાપિત કરવાની જરૂરિયાતને રેખાંકિત કર્યુ છે. આ રજૂઆતનો હેતુ વિશેષરૂપે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટની પહોંચ પૂરી પાડવાનો છે.
ટ્રાઇએ જણાવ્યું કે ઇન્ટરનેટ પેક્સને ‘નાના પાઉચ સાઇઝ’ની શરૂઆતની કિંમતમાં ઉપલબ્ધ કરાવવા જોઇએ. તેની કિંમત 2 રૂપિયા સુધી હોઇ શકે છે. ભારતીય દૂર સંચાર નિયામક ઓથોરિટી ટ્રાઇએ જે ગ્રિડનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં અનેક કંપનીઓના જ એક પ્લેટફોર્મ પર સાથે આવીને એક્સેસ, સર્વિસ અને પેમેન્ટ જેવા પાસાઓનું સમાધાન કરવાનું છે. ટ્રાઇના ચેરમેન આર એસ શર્માએ જણાવ્યું કે દેશમાં બ્રોડ બેન્ડની પહોંચ ડિજિટલ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ડિવાઇસનો ઓછા ખર્ચ અને નિશુલ્ક સ્પેક્રમને જોતા વાઇ-ફાઇ સસ્તો વિકલ્પ છે. ટ્રાઇએ અગાઉના PDOsને ધ્યાનમાં લેતા PDOs પબ્લિક ડેટા ઓફિસ પ્રોવાઇડરનો પ્રસ્તાવ મૂક્યો છે જે પૈસા લઇને ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ ઉપલબ્ધ કરાવે. તે PDOs કોઇ કંપની અથવા નાના બિઝનેસમેન પણ હોઇ શકે છે. ટ્રાઇના પ્રમુખે…