ગામડી ખાતે વરસાદથી ફસાયેલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા અમદાવાદ જિલ્લા કલેક્ટરએ વહેલી સવારથી જ કલેક્ટર કચેરીના કન્ટોલમાં પહોંચી કામગીરી હાથ ધરી છે. 6 જેટલી NDRFની ટીમો વહેલી સવારથી જ કાર્યરત થતાં ૩૫૦થી વધુ અસરગ્રસ્ત લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. મામલતદાર સહિતનો સ્ટાફ લોકોની સલામતી માટે ઉભા પગે છે.
વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો
વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો
Tags
Gujarati News