આપના માટે બેન્ક મિત્ર બનવાની તક છે. બેન્ક દેશના બધા લોકો માટે પોતાની પહોંચ વધારવા માટે બેન્ક મિત્ર બનાવી રહી છે. એટલું જ નહીં બેન્ક મિત્ર બનવા માટે બેન્ક 1.25 લાખ રૂપિયા સહાયતા પણ આપી રહી છે. જેમાં બાઇક ખરીદવાથી લઇને લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર અને શરૂઆતના બિઝનેસ માટે પણ બેન્કથી સપોર્ટ મળશે. એટલે કે જો આપની પાસે બિઝનેસ માટે પણ બેન્કથી સપોર્ટ મળશે. એટલે કે જો આપની પાસે બિઝનેસ શરૂ કરવા માટે મુડી નથી તો પણ આપ બેન્ક મિત્ર બનીને દર મહિને સારી કમાણી કરી શકો છો.
શું છે બેન્ક મિત્ર
કોણ હોય છે બેંક મિત્ર બેંક મિત્રમાં એવા લોકોને સામેલ કરવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને આ લોકો એવી જગ્યાએ કામ કરે છે જ્યાં ન તો કોઈ બેંકની શાખા હોય કે ન તો કોઈ એટીએમ હોયએવામાં આ લોકો તમારા સુધી પહોંચીને તમને યોજના સંબંધિત જાણકારીથી લઇને તમને નાણાં પહોંચાડવાનું કાર્ય કરે છે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
Tags
Gujarati News