Skip to main content

Posts

Showing posts from October, 2016

WhatsAppમાં આવ્યું ગ્રુપ માટે સ્પેશ્યલ ફિચર, આ રીતે કરી શકાશે USE

* ટેગિંગ ફિચરમાં આ છે ખાસ- તમે વૉટ્સએપ ગ્રુપમાં કોઇપણ મેમ્બને ટેગ કરી શકો છો.
- ટેગ કરવાવાળા મેમ્બરનું નામ હાઇલાઇટ થશે.
- મેસેજ સેન્ડ કર્યા પછી ક્લિક કરવાથી તેની પ્રૉફાઇલ ઓપન થઇ જશે.
- એન્ડ્રોઇડ અને iOS બન્ને યૂઝર્સ આ ફિચરનો યૂઝ કરી શકે છે. 
નોટઃવૉટ્સએપના આ ફિચરનો યૂઝ કરવા માટે યૂઝરને નવા BETA વર્ઝનથી એપ અપડેટ કરવી પડશે.
વધુ જાણો 

માતાના આ મંદિરમાં છે અદ્ભુત શક્તિ, દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા કારણ

ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલા કસારદેવી મંદિરમાં લોકોને અસીમ શક્તિનો અનુભવ થાય છે, આ શક્તિનો અનુભવ કરીને નાસાના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે. નાસાના વૈજ્ઞાનિકો આ જગ્યાએ ચુંબકીય શક્તિ હોવાના કારણો અને પ્રભાવો અંગે શોધ કરી રહ્યા છે. આ મંદિરમાં અને આસપાસના ક્ષેત્રમાં લોકોને અપાર શાંતિનો અનુભવ થાય છે આ જ કારણથી લોકો આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ માટે અહીં ધ્યાન વગેરે કરવા આવે છે.

પર્યાવરણ નિષ્ણાતોએ પણ આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી શોધ કરી છે, તેમણે જણાવ્યુ કે કસારદેવી મંદિરની આસપાસના ક્ષેત્રમાં ધરતીની અંદર વિશાળ ચુંબકીય પિંડ છે. છેલ્લા બે વર્ષથી નાસાના વૈજ્ઞાનિક આ બેલ્ટના બનાવાના કારણ જાણવામાં લાગેલા છે, આ ચુંબકીય પિંડનો મનુષ્ય ઉપર શું પ્રભાવ પડે છે તે પણ જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે. શોધથી સામે આવ્યુ છે કે કસારદેવી મંદિર અને દક્ષિણ અમેરિકાના પેરુમાં સ્થિત માચૂ-પિચ્ચૂ અને ઈંગ્લેન્ડના સ્ટોનહેન્જમાં અદ્ભુત સમાનતાઓ છે, આ ત્રણેય જગ્યાએ ચુંબકીય શક્તિ મોજૂદ છે.
સ્વામી વિવેકાનંદને અહીં વિશેષ જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો
સ્વામી વિવેકાનંદ 1890માં આ ક્ષેત્રમાં ધ્યાન કરવા આવ્યા હતાં, અલ્મોડાથી આશરે 22 …

દિવાળી પર ગિફ્ટ કરો મોબાઇલ, 300 થી 500 રૂ.ની વચ્ચે મળે છે આ 21 ફોન

અહીં અમે તમને એવા જ 21 બેસ્ટ ફિચર ફોન બતાવીએ છીએ જેના પર તમને 10 થી 30 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
* આ ફોન બની શકે છે બેસ્ટ દિવાળી ગિફ્ટ 1. Melbon X2
કિંમત- 333 રૂપિયા

બીજી ઘણી બધી કંપનીના સસ્તા મોબાઈલની માહિતી માટે અહીં ક્લિક કરો 


Father of Blogging Amit Agarwal’s Labnol.org Monthly Income Report

Amit Agarwal is one of the noted name on internet.Almost every blogger and webmaster knows about him and his achievements.For whom who don’t know about Amit this article is specially for them.

Amit Agarwal had completed his B tech in Computer Science from IIT Roorkee. After completion of his education he worked with many Multi National Companies like ADP,Goldman Sachs etc.In 2004 Amith Agarwal quit the job and started his blogging Career.At that time many of us even don’t know what is blogging and the potential of blogging.He was the one who made many of us to choose blogging to earn money online and share our knowledge.
That is why all the bloggers call him as “Father of Blogging” in INDIA. He started Technology Blog called Digital Inspiration (Labnol.org). Amith Agarwal is the real inspiration for the bloggers who were already established and newbies who are willing to start a blog.For the last few months i have been following hundreds of blog to learn on page and Off page seo tacti…

3 બેટરી, 60MP કેમેરા, 1000GB સ્ટૉરેજ, હવે આવશે દુનિયાનો આ સ્ટ્રૉન્ગ ફોન

ટેક વર્લ્ડમાં હવે એવા પાવરફૂલ સ્માર્ટફોન આવી રહ્યાં છે જે અત્યાર સુધીના બેસ્ટ ફિચર્સ ધરાવે છે. 5G સ્પીડને સપોર્ટ કરનારા આ હેન્ડસેટ્સમાં અત્યાર સુધીની બધી જ ખામીઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવી છે. 
ફિનલેન્ડની કંપની ટ્યૂરિંગ રોબૉટિક ઇન્ડસ્ટ્રીઝ (Turing Robotic Industries) પણ એક એવો જ ફોન લૉન્ચ કરવા જઇ રહી છે, જેને સુપર ફોન પણ કહેવાઇ શકે છે. ખાસ વાત તો એ છે કે આના ફિચર્સ કોઇને પણ હેરાન કરી દે એવા છે.
મલ્ટીપલ બેટરી, 50 મેગાપિક્સલ કેમેરા, 10GB રેમ, આવા કેટલાય ફિચર્સ વિશે આપણે માત્ર વાતો જ સાંભળી છે, પણ હવે આનાથી પણ હાઇટેક ફિચર્સ ટ્યૂરિંગ ફોન કેડેનજામાં મળશે. આ ફોનમાં 12GB રેમ, 60 મેગાપિક્સલ કેમેરા સાથે 3 બેટરી આપવામાં આવશે.  * 2017માં થશે લૉન્ચ  ટ્યૂરિંગ રોબૉટિંક ઇન્ડસ્ટ્રીઝ આ ફોનને આગામી વર્ષ 2017માં લૉન્ચ કરશે. કંપનીએ હજુ સુધી લૉન્ચ ડેટ વિશે માહિતી નથી આપીત. પણ માનવામા આવે છે કે, 2017ના પહેલા ક્વાર્ટરમાં આને લૉન્ચ કરી શકાય છે. કંપની આ હેન્ડસેટનું પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. આ બે કલરમાં છે Dark Wyvern અને Dw Glaedr.  * અનબ્રેકેબલ છે સ્માર્ટફોન  કંપનીએ સ્માર્ટફોનની બૉડી જે મટેરિયલથી ત…

Top 10 Captcha Entry Job Sites

Although earning is not very good but the job is very easy. Here you  need to signup with the companies who provide CAPTCHA entry work, login to your admin panel & then type the correct Captcha images. But if you already know what is Captcha & searching for genuine sites which provide Captcha work then you can continue reading this article. One of the most important requirement to earn good income from Captcha entry work is your typing speed. If you have typing speed of more than 30+ words per minute then you can earn better than others. Find here the names & some important information about the best Captcha entry sites- 1. KolotibabloKolotibablo is one of the top international Captcha entry job provider. They pay $0.35 to $1 for every 1000 Captcha images you type correctly. If you check the latest payment stats of top 100 people, you will find they earn between $100 to $200 a month.
They are very strict & ban the accounts of their worker if they found repeated mistakes. K…

ફોટો અને સહી 5 થી 20 kb અને પિક્સેલ 100 થી 120 કેવી રીતે કરી શકાય જાણો

મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે જેમાં વિદ્યાર્થીનો ફોટો અને સહી online અપલોડ કરવાની હોય છે તેમાં ફોટો અને સહી 5 થી 20 kb અને પિક્સેલ 100 થી 120 સુધીની અપલોડ કરવાની હોય છે આ વર્ષે  બોર્ડે ફોટો અને સહી ફિક્સ માપમાં કરવાનું છે તેના માટે નો વીડિયો જીતુભાઇ ગોઝારીયાની સલાહ સુચનથી video સુધી બનાવીને મુક્યો છે જોવા માટે નીચેની લિંક પર જાઓ

Download WhatsApp Plus Latest Version For Android 2016

WhatsApp is the new tool for seamless and long conversations. In this article we bring to you information on WhatsApp plus download exclusive by Qd Tricks. WhatsApp plus latest version comes with amazing new features and you can avail these with the WhatsApp plus free download that we will talk about in this article further. The world has become one hotbox of communication, sadly with less understanding and ability to listen and surprisingly with a higher ability to read and process. Hence it is no surprise that this era of communication and conversations is more over online chats and less over in person conversations.

Though, it will be naive to assume that the readers are unaware of WhatsApp but we have information for you which will add to your existing knowledge with the introduction of WhatsApp Plus. This article will tell you the amazing new whatsapp plus features and step by step procedure to download and install whatsapp plus apk. WhatsApp Plus is yet unofficial and it is now…

FACTORY RESET IPHONE WITHOUT PASSWORD

Everyone has their own Reasons of having password on their phone. Most of the time its about Security Reasons and to avoid unauthorized access but the real problem occurs when you fail to remember or forget your Password. In such situations, only thing that comes in mind is to factory reset the phone so that you can start all over again with new password. Today we will be discussing and sharing Steps on How to Factory reset iphone without password. So in Case you have forgot your password. Or you just bought an iphone from someone but its password protected. Or  May it be any reason you want to factory reset your iphone and don’t know the password, You are at the right place. Before we proceed with steps to tackle with this issue, you need to make sure that your phone don’t have iCloud Activation, Because if you have Find my iphone activated then that means when you do reset your phone you won’t be able to login. It will ask you for the Password. Ok so Let us Get started and see how …

જુલૂસ નીકળતા લોહીથી લાલ થયા રોડ-રસ્તા, તસવીરોમાં જુઓ

લખનઉ:અહીં બુધવારે મોહરમના દિવસે માતમનું જૂલુસ કાઢવામાં આવ્યું હતું. આ માતમનું જુલૂસ અંદાજે 10 વાગે ઈમામબાડીથી શરુ થઈને 8 કિમી દૂર સુધી તાલકટોરા પર પુરુ થયું હતું. આ દરમિયાન હુસૈની સૌગવારોએ પોતાની જાતને ઘાયલ કરીને માતમ મનાવ્યું હતું અને ઈમામ હુસૈનની શહાદતનો હેતુ વ્યક્ત કર્યો હતો.


જાણો કેમ કાઢવામાં આવે છે મોહરમનું જુલૂસ
- ઈમામ હુસૈન અને તેમના ફોલોઅર્સની શહાદતની યાદમાં મોહરમનું જુલૂસ કાઢવામાં આવે છે.
- આ કોઈ તહેવાર નથી પરંતુ માતમનો દિવસ છે.
- તેમાં નાનાથી લઈને મોટા સુધી દરેક લોકો પોતાની જાતને ઈજા પહોંચાડીને દુખ વ્યક્ત કરે છે.
ડ્રોન કેમેરાથી ધ્યાન રાખવામાં આવે છે
- એસએસપી મંજિલ સૈનીએ જણાવ્યું કે, સુરક્ષાના ભાગરૂપે જુલૂસ વાળા રસ્તાઓમાં ફોર્સ તૈનાત કરવામાં આવે છે.
- આ સિવાય ડ્રોન કમેરાથી પણ નજર રાખવામાં આવે છે.

અમદાવાદ નજીક છે અમિતાભ બચ્ચનનો આ બંગલો

મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનનો આજે 74મો જન્મ-દિવસ છે. મુંબઈમાં અમિતાભ બચ્ચનના ચાર બંગલા છે. બિગ બીએ અમદાવાદ ખાતે પણ એક આલિશન બંગલો ખરીદ્યો છે. 

બિગ બીનું ઘર જ્યાં છે, તે છે ગોલ્ફ ગ્રાઉન્ડનું હિલ સ્ટેશનઃ જે સ્થળે અમિતાભનો બંગલો છે, એ મોકાની જગ્યા છે અને બિગ બીએ જ એ સ્થળને પસંદ કર્યું હતું, જેથી ચારેય બાજુથી ગોલ્ફકોર્સને જોઇ શકાય. અમિતાભ બચ્ચનનો બંગલો જે જગ્યાએ છે, તેને ગોલ્ફ ગ્રાઉન્ડનું હિલ સ્ટેશન કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચન જ્યારે પણ ગુજરાતમાં આવશે ત્યારે આ બંગલામાં જ રહેશે તેમ કહેવાય છે.
આ સેલેબ્સ છે બિગ બીના પાડોશીઃ
જી હાં, ગુજરાતના મેગા સિટી અમદાવાદ ખાતે અમિતાભ બચ્ચનનો બંગલો આવેલો છે, જેની વૈભવતા જોવાલાયક છે અને તેમના પાડોશી તરીકે  સચિન તેંડુલકર, જીવ મિલ્ખાસિંઘ તેમજ પાર્થિવ પટેલ પણ છે અને હરભજન સિંહે પણ બિગ બીના બંગલા નજીક જ પોતાનો બંગલો ખરીદ્યો છે.
વાસ્તુ પૂજન વખતે આવશે પૂરો પરિવારઃ
અમિતાભ બચ્ચનનો જે જગ્યા પર બંગલો બની રહ્યો છે તે જગ્યાએથી આખું ગોલ્ફનું ગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે માટે બિગ બીએ આ જગ્યા પસંદ કરી હતી. પ્લોટ ખરીદવા માટે બિગ બી એકલા જ આવ્યા હતાં, જ્યારે ઘરનું વાસ્…

बेहतरीन फीचर्स के साथ आया आसुस जेनफोन 3 लेजर

अपने स्टाइलिश स्मार्टफोन के लिए जानी जाने वाली कंपनी आसुस ने अपना प्रीमियम फीचर्स वाला फोन जेनफोन 3 लेजर पेश किया. इसकी कीमत 18,999 रुपए रखी गई है.

फिलहाल कस्टमर्स इसे फ्लिपकार्ट से खरीद सकते है. 1 महीने के बाद इसे ऑफलाइन स्टोर्स से भी खरीदा जा सकता है.बॉडी और टेक्सचर की बात करें तो कंपनी ने इसे मेटल बॉडी पर डिजाइन किया है.

हाइब्रिड ड्युअल सिम कार्ड स्लॉट ये फोन एंड्रॉयड मार्शमैलो 6.0 ऑपरेटिंग सिस्टम पर रन करता है. इस फोन की सबसे खास बात है इसका फिंगरप्रिंट सेंसर जो केवल 0.3 सेकेड्स में ही इसे अनलॉक कर देता है. इतना ही नहीं इस फिंगरप्रिंट सेंसर में पांच अलग-अलग फिंगरप्रिंट्स रजिस्टर किए जा सकते हैं.

फीचर्स पर नजर डालें तो इसमें5.5 इंच का फुलएचडी कर्व्ड डिस्प्ले दिया गया है. स्क्रीन को स्क्रैचप्रूफ रखने के लिए कॉर्निंग गोरिल्ला ग्लास वर्जन 3 से प्रोटेक्ट किया गया है.

इस ड्युअल सिम फोन में 1.4 गीगाहर्ट्ज का 64 बिट क्वॉलकॉम स्नैपड्रैगन ऑक्टाकोर प्रोसेसर और एड्रीनो 505 जीपीयू दिया गया है. इसका 4 जीबी रैम इसे स्मूथ एक्सेस देता है. स्टोरेज की बात करें तो इसमें 32 जीबी इंटर्नल …

૧૧ આંકડાનો થશે તમારો Mobile Number !

દેશમાં આગામી દિવસોમાં તમારો Mobile Number ૧૦ આંકડાને બદલે ૧૧ આંકડાનો થશે. ઝડપથી વધી રહેલા મોબાઈલ કસ્ટમર બેઝને દયાનમાં રાખીને હવે ૧૦ આંકડાની સીરીઝ પૂર્ણ થવાની તૈયારી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેના બદલે હવે ૧૧ આંકડાનો મોબાઈલ નંબર મળશે.

દેશભરમાં મોબાઈલ ગ્રાહકોની વધતી સંખ્યા મોબાઈલ નંબરની નવી સીરીઝ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. જેના લીધે આગામી દિવસમાં ૧૦ આંકડાના મોબાઈલ નંબરના બદલે ૧૧ આંકડાનો મોબાઈલ નંબર આપવામાં આવશે. આ અંગે ડીઓટી દુરસંચાર વિભાગે નવી સીરીઝ શરુ કરવા માટે વિચારણા હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૧૨૫ કરોડની વસ્તીવાળા દેશમાં મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા ૯૮ કરોડ છે અને ૩૦ કરોડ ઇન્ટરનેટ કનેક્શન છે.
તેમજ આ વર્ષે મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા ૧૦૦ કરોડને પાર થવાનો અંદાજ છે અને ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યા બે વર્ષમાં ૫૦ કરોડને આંબી જાય તેવી શક્યતા છે.

'वर्ष 2030 के दशक में मंगल पर मानव भेजेगा अमेरिका'

वाशिंगटन : अमेरिकी राष्ट्रपति बराक ओबामा ने मंगलवार को कहा कि अमेरिका ने अपने अंतरिक्ष अन्वेषण की नई राहें खोलने के प्रयास के तहत वर्ष 2030 के दशक तक मंगल ग्रह पर मानवों को भेजने का महत्वाकांक्षी लक्ष्य तय किया है।
ओबामा ने सीएनएन से कहा, ‘‘हमने अंतरिक्ष में अमेरिका की कहानी के अगले अध्याय के लिए महत्वपूर्ण स्पष्ट लक्ष्य तय किया है, वर्ष 2030 के दशक तक मंगल ग्रह पर मानव को भेजा जायेगा और उनकी पृथ्वी पर सुरक्षित वापसी करना, इसका अंतिम लक्ष्य बढ़े हुए समय में वहां एक दिन के लिए ठहरना है।’’ उन्होंने अपने महत्वाकांक्षी लक्ष्य की योजना बताते हुए कहा कि मंगल पर जाने के लिए सरकार और निजी अन्वेषकों के बीच निरंतर सहयोग की जरूरत होगी और हम अपनी राह के लिए पूरी तरह तैयार हैं। अगले दो वर्ष में निजी कंपनियां पहली बार अंतरिक्षयात्रियों को अंतरराष्ट्रीय अंतरिक्ष केन्द्र पर भेजेंगी। ओबामा ने इसी सप्ताह अमेरिका के प्रमुख वैज्ञानिकों, इंजीनियरों, अन्वेषकों और छात्रों को पिट्सबर्ग में एक बैठक बुलाई है ताकि प्रगति और आगे की रणनीति पर काम करने के तरीकों पर बात हो सके।
पांच साल पहले अमेरिकी कंपनियों को वैश…

बीएसएनएल ने प्रीपेड ग्राहकों के लिये पेश की 'डबल बेनिफिट स्कीम'

नई दिल्ली: सार्वजनिक क्षेत्र की बीएसएनएल ने कल बीते दशहरे और मुर्हरम के मौके पर प्रीपेड ग्राहकों के लिये एक खास पेशकश की है. इसके तहत प्रीपेड ग्राहकों के लिये विशेष टैरिफ वाउचर (एसटीवी) पेश किया गया है जिस पर उन्हें दोगुना डाटा मिलेगा.

style="background-color: white; color: #333333; font-family: "Noto Sans", sans-serif; font-size: 16px;" />भारत संचार निगम लि. (बीएसएनएल) ने एक बयान में कहा, ‘त्यौहारों के दौरान देशभर में चार नया डाटा एसटीवी पेश किया गया है. इसकी वैधता 365 दिन है जिसमें 10 से

31 अक्टूबर 2016 तक दोहरा डाटा मिलेगा.’ इस पेशकश के तहत 1,498 रुपये में नौ जीबी डाटा के बदले 18 जीबी डाटा मिलेगा. 2799 रुपये में 18 जीबी के बजाए 36 जीबी और, 3,998 रुपये में 30 जीबी के बदले 60 जीबी और 4,498 रुपये में 40 जीबी के बजाए 80 जीबी डाटा मिलेगा.

बीएसएनएल के निदेशक आर के मित्तल ने कहा, ‘कंपनी अपने ग्राहकों भरोसेमंद और सस्ती सेवाएं देने के लिये प्रतिबद्ध है.’

ભારત જીતથી એક વિકેટ દૂર, અશ્વિનની છ વિકેટ

ઇન્દોર: ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીતવા આપેલા 474 રનના પડકારનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે  9 વિકેટે 138  રન બનાવી લીધા છે.  ભારત તરફથી અશ્વિને 6 જ્યારે જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.અશ્વિને સીરિઝમાં 26 વિકેટ પૂર્ણ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ બીજી ઇનિંગમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલીએ 3 વિકેટે 216 રને દાવ ડિકલેર કર્યો હતો.ચેતેશ્વર પૂજારા 101 અને અજિંક્ય રહાણે 23 રને અણનમ રહ્યાં હતા.આ પહેલા ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 299 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારતે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 557 રન બનાવ્યા હતા.

અશ્વિન-જાડેજાનો તરખાટ

- આર.અશ્વિને બીજી ઇનિંગમાં પણ તરખાટ મચાવતા 6 વિકેટ ઝડપી હતી.
- અશ્વિને કેન વિલિયમ્સન અને રોસ ટેલરને આઉટ કર્યા હતા.
- ટેલર 32 રન જ્યારે કેન વિલિયમ્સન 27 રને આઉટ થયો હતો.
- રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.

ભારતની આ રીતે પડી વિકેટ

- ભારતને પ્રથમ ફટકો મુરલી વિજયના રૂપમાં લાગ્યો હતો. વિજય 19 રને રન આઉટ થયો હતો.
- ત્યારબાદ ગંભીરે ઇન્જર્ડ થયા પછી વાપસી કરતા અડધી સદી ફટકારી હતી.
- ગંભીર 50 રને જીતન પટેલની ઓવરમાં ગુપ્ટિલને કેચ આપી બેઠો હતો.
- ત્યારબાદ પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર …