જો તમે હજુ સુધી Jio 4G સિમ ના ખરીદ્યું હોય તો તમારા માટે આ સારા સમાચાર છે, Jio 4G સિમ ખરીદવા માટે હવે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી, તમે એક કૉલ કરીને Jio 4G સિમ મેળવી શકો છો. કેમકે કંપનીએ હવે Jio 4G સિમને દરેક 4G સ્માર્ટફોન માટે ઓફર કરી દીધા છે. સાદા શબ્દોમાં કહીએ તો કંપનીએ હવે Jio welcome offer for all 4G smartphone ચાલુ કરી દીધી છે.
* કૉલ કરી આ રીતે મેળવો Jio 4G સિમ
* રિટેલ સ્ટૉર્સમાંથી પણ ખરીદી શકો છો Jio 4G સિમ
- Jio સિમ પહેલાથી જ રિલાયન્સ ડિજીટલ સ્ટૉર્સ અને રિલાયન્સ ડિજીટલ એક્સપ્રેસ મિની સ્ટૉર્સ પર અવેલેબલ છે.
- હવે કંપનીના સિમ સિલેક્ટેડ રિટેલ સ્ટૉર્સ પર પણ મળશે.
- શક્ય છે કે તમારા વિસ્તારના કોઇ મોબાઇલ સ્ટૉર પર પણ સિમ મળે.
- તમારા વિસ્તારના કયા સ્ટૉર પર રિલાયન્સ Jio 4G સિમ મળશે, તેની માહિતી કંપનીની વેબસાઇટ પરથી મળી શકે છે - jio.com પર Find a store પર ક્લિક કરી આ વિશે માહિતી મેળવી શકો છો.
Tags
Mobile Technology